Paurav Shukla

Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat

This is a podcast about various purans (in Gujarati), that promote bhakti (devotion) to Krishna. It captures the essence of Vedas and knowledge within, in a manner that is easy to understand for everyone at any level of spirituality. This started as a wish from my mother asking me to read and interpret Bhagvat Puran through the lens of my own experiences in life. My recommendation: please listen to only one episode at a time and then reflect. Don't rush through it, neither you will miss the 'marm ni vaat'. Do subscribe to get weekly updates. Reach out to me at pauravshukla at gmail.com

Mindenképp látogasd meg a podcast oldalát, és támogasd a készítőjét: podcasters.spotify.com

Szerző

Paurav Shukla

Kategória

Religion

A podcast weboldala

podcasters.spotify.com

Legutóbbi epizód

2026. okt. 11.

Hol hallgathatod?

Podcastok az alkalmazásban Replaio Radio Hamarosan

A podcastok hamarosan megérkeznek az alkalmazásba. Telepítsd most, és láss elsőként egy teljesen új megközelítést a podcastokhoz

Letöltés a Google Play-ről Telepítsd ingyen Android közel 10 M letöltés · 4,8-as értékelés iOS hamarosan

Epizódok

Bhagvat Puran Skandh 5 Adhyay 23 23.02.2021

આ અધ્યાયમાં આપણે શિશુમાર ચક્રનું વર્ણન સાંભળીશું. શિશુમાર ચક્ર આખા બ્રહ્માંડનું હિંદુ ફિલોસોફી પ્રમાણે નું વર્ણન છે. પુરાણ સમયના વૈજ્ઞાનિકોએ સપ્રમાણતા ના સિદ્ધાંત મુજબ 14 નક્ષત્રો જમણી અને 14 નક્ષત્ર ડાબી બાજુએ ગોઠવીને બ્રહ્માંડનું સુંદર નિરૂપણ કર્યું છે. એ સમયના વૈજ્ઞાનિકોએ જે જોયું તેને સરળ ભાષામાં સામાન્ય મનુષ્યને સમજાવવા માટે ખુબ સુંદર પ્રયત્ન કર્યો છે.

Bhagvat Puran Skandh 5 Adhyay 22 22.02.2021

માત્ર અવલોકનના પ્રભાવથી એ સમયના વૈજ્ઞાનિકો જેને આપણે ઋષિઓ કહે છીએ તેમણે સૂર્ય, ચંદ્ર, શુક્ર, બુધ, ગુરુ, શનિ વગેરે ગ્રહોની સ્થિતિ વિશે આપણને સમજણ આપી. તેઓ એ પણ સમજાવી શકે છે કે પૃથ્વી એ બ્રહ્માંડનું સેન્ટર નથી પણ પૃથ્વી સૂર્યની આસપાસ ગતિ કરે છે. પશ્ચિમ જગતના વિજ્ઞાન કરતા આ ખૂબ આગળ પડતી માહિતી છે એ સમય માટે. એ આપણને ભારતીય વિજ્ઞાન કેટલુ આગળ પડતું હતું તે પણ જણાવે છે.

Bhagvat Puran Skandh 5 Adhyay 21 21.02.2021

આધુનિક ભૌતિક શાસ્ત્રની સમજણ સાથે આપણે આજના અધ્યાયમાં મેટર, એન્ટીમેટર અને એ અવકાશની સાથે જોડાયેલા ગ્રહો નક્ષત્ર અને ભગવાન સૂર્યની ગતિ ની વાતો સાંભળીશું. આ અધ્યાયમાં આપણે ટાઇમ ઝોન વિશે પણ સમજીશું.

Bhagvat Puran Skandh 5 Adhyay 20 20.02.2021

જંબુદ્વીપથી શરૂ કરીને આપણે આ અધ્યાયમાં બીજા છ દ્વીપોનો તથા લોકાલોક પર્વત વિષે સાંભળીશું. જંબુદ્વીપ ની બહાર પ્લક્ષદ્વીપ, તેની બહાર શાલમાલીદ્વીપ, કુશદ્વીપ ક્રૉન્ચદ્વીપ, શાકદ્વિપ અને પુષ્કરદ્વીપ ની વાત સાંભળીશું. શુકદેવજી ના મુખે આપણે લોકાલોક નામના પર્વત ની વાત પણ જાણીશું. લોકાલોક પર્વત એ બ્લેક હોલ ની કલ્પના તરફ લઈ જાય છે.

Bhagvat Puran Skandh 5 Adhyay 19 19.02.2021

આગળના અધ્યાયોની જેમ આપણે આ અધ્યાયમાં કીંપુરુષ ખંડ અને ભારત ખંડમાં ભગવાનની જે સ્તુતિઓ થાય છે એના વિશે જાણીશું. કીંપુરુષ ખંડમાં ભગવાન રામ સ્વરૂપે રહે છે અને હનુમાનજી તેમની કથા સાંભળે છે. ભારત વર્ષમાં ભગઆગળના અધ્યાયોની જેમ આપણે આ અધ્યાયમાં કીંપુરુષ ખંડ અને ભારત ખંડમાં ભગવાનની જે સ્તુતિઓ થાય છે એના વિશે જાણીશું. કીંપુરુષ ખંડમાં ભગવાન રામ સ્વરૂપે રહે છે અને હનુમાનજી તેમની કથા સાંભળે છે. ભારત વર્ષમાં ભગ...

Bhagvat Puran Skandh 5 Adhyay 18 18.02.2021

આ અધ્યાયમાં આપણે ભિન્ન ભિન્ન ખંડોનું વર્ણન સાંભળીશું. દરેક ખંડમાં ભગવાનના એક જુદા સ્વરૂપની સ્તુતિ કરવામાં આવી છે. જેમકે ભદ્રાશ્વ ખંડમાં ભગવાન વાસુદેવ ની  હયગ્રીવ નામની ધર્મપ્રિય મૂર્તિને પૂજવામાં આવે છે. તેવી જ રીતે હરિખંડમાં ભગવાન નરસિંહ રૂપે પૂજવામાં આવે છે. કેતુમાલ દેશમાં લક્ષ્મીજી, સંવત્સર નામના પ્રજાપતિ ના પુત્ર અને પુત્રીની સાથે ભગવાનની પૂજા કરે છે. રમ્યક ખંડમાં મત્સ્યરૂપની સ્તુતિ થાય છ...

Bhagvat Puran Skandh 5 Adhyay 17 17.02.2021

આ અધ્યાયમાં આપણે ગંગાજી ની ઉત્પતિ કેવી રીતે થઈ અને ત્યારબાદ ગંગાજી કેવી રીતે અંતરિક્ષમાંથી ધ્રુવ લોકમાં અને ત્યાંથી બ્રહ્મપુરી માં અને ત્યારબાદ પૃથ્વી પર અવતર્યા. પૃથ્વી પર તેમની સમુદ્ર સુધીની યાત્રા પણ આપણે સાંભળીશું. ઇલાવૃત દેશમાં આપણે શિવજીના મુખે સાકર્ષણની સ્તુતિનો આનંદ માણીશું. 

Bhagvat Puran Skandh 5 Adhyay 16 16.02.2021

આજના અધ્યાયમાં આપણે ભુવનકોષનું વર્ણન સાંભળીશું. ભુવનકોષ એટલે એટલે કે બ્રહ્માંડ. શુકદેવજી આપણને રાજા પ્રિયવ્રતે પ્રસ્થાપિત કરેલ સાત દ્વીપ ની વાત કરવાના છે. આ દરેક દ્વીપમાં રહેલ લોકોના નામ, એમના પર્વતો, અધિપતિઓ અને વર્ણની વાત આજના અધ્યાયમાં જાણવા મળશે.

Bhagvat Puran Skandh 5 Adhyay 15 15.02.2021

After hearing the explanation from Sage Shukdevji of the metaphor offered by Jadbharat, we are now move further along the story line by listening to the progeny of King Bharat and hear about some of the Dharma driven kings in the Bharat lineage. We hear particularly about the King Gaya and his illustrious life. 

Bhagvat Puran Skandh 5 Adhyay 14 Part 2 14.02.2021

Continuing on the explanation of the bhavatavi, we hear Sage Shukdevji offers a clearer meaning of how small materialistic steps lead to the degeneration of the soul. He also elaborates on the kalchkara (the force of life and death) and how it affects the soul further. He explains that having that comparative expectations of getting more than others makes it even worse for the soul. We are reminde...

Bhagvat Puran Skandh 5 Adhyay 14 Part 1 13.02.2021

As requested by King Parikshit, Sage Shukdevji elaborates on the idea of Bhavatavi (the material world). In his detailed explains, he shows how a soul gets trapped in the materialistic ideology and runs on this slippery slope of degeneration.

Bhagvat Puran Skandh 5 Adhyay 13 12.02.2021

Jadbharat uses a deeply metaphoric reflection on 'bhavatavi', the material world, and explains how a soul gets trapped in the lure of physical materialism and loses the path of upliftment. In a most beautiful poetic way Jadbharat adds a unique touch to the metaphor by making some of the aspects easy to understand while other being very deep and requiring a lot of reflection. King Rahugana is overw...

Bhagvat Puran Skandh 5 Adhyay 12 11.02.2021

King Rahugana asks the questions as to why we are blinded by logic and Jadbharat explains in detail the nature of being. He offers an observation as to what is the difference between a rock on the Earth and us if the soul is removed. Jadbharat offers some deep reflections and also mentions his past births and the folly of being trapped in the cycle of material attractions that may be even love tow...

Bhagvat Puran Skandh 5 Adhyay 11 10.02.2021

Jadbharat explains to the king Rahugana that just using a superficial logic is no way to become a knowledgeable person. Further, such logic cannot lead to the path of Moksha. Jadbharat delienates the idea of the body, the Earth and the soul. He also demonstrates using an example, how materialism leads to the vicious cycle of the degeneration of the soul. 

Bhagvat Puran Skandh 5 Adhyay 10 09.02.2021

Once upon a time King Rahugan is passing through his kingdom and is need of a palanquin carrier. He finds Jadbharat and adds him as part of palanquin carriers. However, Jadbharat in his view not to harm those insects and other living being crawling on the Earth, does not keep pace with other palanquin carriers. The king gets really angry on Jadbharat and also mocks him. Jadbharat at this time offe...

Bhagvat Puran Skandh 5 Adhyay 9 08.02.2021

In his re-birth after leaving his body of a deer, the king Bharat is born as one of the twins in a Brahmin family. He remembers his past and is so worried about going down the wrong path that he acts deaf, dumb and generally incapable of coherent thoughts. His father has a lot of love for him and tries to teach him but 'jadbharat' does not learn much. When his father dies, his brothers and others...

Bhagvat Puran Skandh 5 Adhyay 8 07.02.2021

પુલહાશ્રમમાં ભરતજી ભગવાન ભક્તિ માં રચ્યાપચ્યા હતા. એ સમયે એક વખત તેમણે નદીમાં એક હરણીનું મૃત્યુ થતાં જોયું અને તેના બાળકને તરફડતા જોઈને આ મૃગબાળને તેમને બચાવી લીધું. થોડા જ વખતમાં ભરતજીને આ મૃગબાળ જોડે એટલી માયા બંધાઈ ગઈ કે તેઓ ભગવાનની ભક્તિ નો ભાવ ભૂલી ગયા અને તેમનામાં હું પણું પાછું પ્રસ્થાપિત થયું. તેઓ વિચારવા લાગ્યા કે હું નહીં હોઉં તો હરણબાળ નું શું થશે અને તેને કેવી રીતે સાચવવું. આ અધ્યાયમાં...

Bhagvat Puran Skandh 5 Adhyay 7 06.02.2021

આ અધ્યાયથી આપણે મહારાજ ભરતના ચરિત્ર તરફ વળી રહ્યા છીએ. મહારાજ ભરત બહુવિધ હતા અને સક્ષમ રાજા હતા. તેઓએ શાસ્ત્ર વિધિપૂર્વક ઘણા વર્ષો સુધી રાજ્ય કર્યું અને ત્યાર બાદ પોતાના પુત્રોને યથાયોગ્ય સંપતિ અને રાજ્ય સોંપી અને ગૃહસ્થાશ્રમનો ત્યાગ કર્યો. રાજા ભરત આપણને કોઈ એક અગ્રણી કે નેતાએ ક્યારે રાજ્ય ત્યાગ કરવો એની ખૂબ સુંદર સમજણ આપે છે. રાજા ભરત ત્યારબાદ પુલહાશ્રમ મા રહેવા લાગ્યા અને નિષ્ઠાથી ભગવદ્ ભક્તિ મ...

Bhagvat Puran Skandh 5 Adhyay 6 05.02.2021

આજના અધ્યાયની શરૂઆત માં રાજા પરીક્ષિત શુકદેવજીને પ્રશ્ન કરે છે કે જાતજાતની સિદ્ધિઓ ઉપલબ્ધ હોવા છતાં ભગવાન ઋષભદેવ એ આ બધી સિદ્ધિઓ કેમ સ્વીકારી નહીં. તેના જવાબમાં શુકદેવજી ભગવાન ઋષભદેવ નું ચરિત્ર અને તેમના દેહત્યાગ ની વાત કરે છે અને સમજાવે છે કે રજોગુણ વાળા વ્યક્તિઓને કેવી રીતે મોક્ષ માર્ગ પ્રાપ્ત કરવો તેનું જ્ઞાન ઋષભદેવના જીવનમાંથી આપણને ઉપલબ્ધ થાય છે.

Bhagvat Puran Skandh 5 Adhyay 5 04.02.2021

જૈન ધર્મના પ્રથમ તીર્થંકર મહારાજ ઋષભદેવ એ સબળ રાજા છે પણ આધ્યાત્મમાં એટલું જ ઊંડાણ ધરાવે છે. તેઓ પોતાના પૂત્રોની સાથે બ્રાહ્મણોએ કરેલા એક મહાયજ્ઞમાં ભાગ લે છે અને ત્યાં પોતાના પુત્રોને આધ્યાત્મનો સર્વ પ્રથમ ઉપદેશ આપે છે. આ ઉપદેશ જૈન ધર્મની પ્રથમ કેડી છે. ત્યારબાદ પુત્ર ભરતને પોતાનું રાજ્ય સોંપી અને મહારાજ ઋષભ દે દેવ અવધૂત માર્ગ ધારણ કરે છે. આ અધ્યાયમાં આપણે સાચો અવધૂત કેવો હોય અને ત્યાગનો સાચો અર્...

Bhagvat Puran Skandh 5 Adhyay 4 03.02.2021

મહારાજ નાભીને ત્યાં ભગવાન વિષ્ણુ ભગવાનના વરદાનથી ભગવાન વિષ્ણુના જ રૂપ એવા ઋષભ દેવનો જન્મ થાય છે. તેમનું નામ ઋષભ એટલે કે શ્રેષ્ઠ રાખવામાં આવ્યું છે. બાળપણથી જ તેઓ પોતાનું તેજ અને પરાક્રમ દેખાડે છે. જ્યારે ઇન્દ્ર તેમના રાજ્યમાં ઈર્ષા વર્ષ વર્ષા કરવાનું રોકી દે છે, ત્યારે ઋષભદેવ પોતાની શક્તિથી આખા રાજ્યમાં વર્ષા ફેલાવે છે. આ અધ્યાયમાં આપણે ઋષભદેવના વંશજોની પણ વાત પણ સાંભળીશું. ઋષભદેવ જૈન ધર્મના પ્રથમ...

Bhagvat Puran Skandh 5 Adhyay 3 02.02.2021

આ અધ્યાયમાં આપણે મહારાજ નાભીની વાર્તા સાંભળીશું. મહારાજ નાભી પુત્રહીન છે, તેથી બ્રાહ્મણોની મદદથી તેઓ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે મહાયજ્ઞ આદરે છે. ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈને આ યજ્ઞમાં પ્રગટ થાય છે જ્યાં બ્રાહ્મણો એમની પાસે સર્વથા ભગવાનનું સ્મરણ રહે એવું વરદાન અને મહારાજ નાભિ ભગવાન જેવો પુત્ર મળે તેવું વરદાન માંગે છે. ભગવાન વિષ્ણુ બંને વરદાન આપે છે.

Bhagvat Puran Skandh 5 Adhyay 2 01.02.2021

પાંચમા સ્કંધના બીજા અધ્યાયમાં આપણે રાજા આગ્નીદ્રની કથા સાંભળીશું. તેઓ પ્રિયવ્રત ના પુત્ર છે. રાજા આગ્નીદ્રને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા છે અને તે માટે તેઓ બ્રહ્માજીની તપસ્યા કરે છે. બ્રહ્માજી પ્રસન્ન થઈને પોતાની અપ્સરા પૂર્વચીતીને તેમની પાસે મોકલે છે. અપ્સરાથી મોહિત થઈ અને રાજા આગ્નીદ્ર એની સાથે વિવાહ કરે છે અને નવ પુત્રોને જન્મ આપે છે. આગ્નીદ્ર રાજા તરીકે ખૂબ કુશળ છે પણ એ જ સમયે તેઓ વિષય વાદી પણ છે....

Bhagvat Puran Skandh 5 Adhyay 1 31.01.2021

પાંચમા સ્કંધના પ્રથમ અધ્યાયમાં આપણે સર્વ પ્રથમ રાજા પ્રિયવ્રત નું ચરિત્ર સાંભળીશું. પ્રિયવ્રત એ સ્વયંભૂવ મનુ ના બીજા નંબરના પુત્ર છે ચોથા સ્કંધમાં આપણે મહારાજ ઉત્તાનપાદ ની કથા સાંભળી આ અધ્યાયમાં આપણે પ્રિયવ્રત અને એમના વંશજો ની વાત સાંભળીશું. પ્રિયવ્રત તે આત્મજ્ઞાની રાજા હતા. રાજ્ય એમની પ્રથમ પ્રાથમિકતા ન હતી છતાં પણ બ્રહ્માજી અને પોતાના પિતા સ્વાયંભુવ મનુની વાત સાંભળીને તેમણે રાજ્યનો સ્વીકાર કર્ય...

Bhagvat Puran Skandh 4 Adhyay 31 30.01.2021

After accomplishing their tasks on the Earth, prachetas left their wife and kids and went to the Western seafront for their penance. That is where they met Naradji and sri Naradji gave them the lost knowledge of spirtiualism again. Listening to that prachetas felt the full devotion to the Lord Vishnu and reached his abode. 

Hallgasd a(z) Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat podcastot a Replaióban

Rádió és podcastok egy alkalmazásban - ingyen és regisztráció nélkül. Telepítsd még ma, és ne maradj le a premierről

Letöltés a Google Play-ről

A Replaio nem podcastkiadó; a műsorok nevei, borítóképei és hanganyagai a szerzőiket illetik, és nyilvános RSS-csatornákon keresztül terjednek.