(1) Bakulesh Jamnadas Mehta

Bakulesh Jamnadas Mehta's podcast

मैं गांधीधाम गुजरात से हुँ मेरी आयु ७५ साल है मैं काव्य लेखन करता हूँ और हमारे धार्मिक पुस्तकें जो पढता हूँ वह आप तक पहुंचाता हूं।

Mindenképp látogasd meg a podcast oldalát, és támogasd a készítőjét: www.spreaker.com

Szerző

(1) Bakulesh Jamnadas Mehta

Kategória

Society

A podcast weboldala

www.spreaker.com

Legutóbbi epizód

2026. szept. 30.

Hol hallgathatod?

Podcastok az alkalmazásban Replaio Radio Hamarosan

A podcastok hamarosan megérkeznek az alkalmazásba. Telepítsd most, és láss elsőként egy teljesen új megközelítést a podcastokhoz

Letöltés a Google Play-ről Telepítsd ingyen Android közel 10 M letöltés · 4,8-as értékelés iOS hamarosan

Epizódok

(૫) ભા. સ્કંદ ૨ અધ્યાય (૫).aac 24.01.2025

શ્રીમદ્ ભાગવત મહાપુરાણનું નિયમિત શ્રવણ પિતૃદોષ થી બચાવે છે અને પિતૃ તર્પણનું ફળ આપે છે.

(૨) ગુજરાતી કાવ્યમાલા (૨).mp3 24.01.2025

आत्मदर्शन હરી ॐ હરી એટલે આત્મદર્શન થી શિવ સાક્ષાત્કાર સુધીની શ્રવણ યાત્રા, દરેક એપિસોડ નિયમિત સાંભળો અને ચિંતન મનન દ્વારા આત્મીય શક્તિ પ્રાપ્ત કરો.

(૨૨) બાલકાંડ સર્ગ (૨૨).mp3 21.01.2025

રાજા દશરથે સ્વસ્તી વાંચન પૂર્વક રામ લક્ષમણને મુનિ સાથે મોકલવા અને વિશ્વામિત્ર પાસેથી બલા અને અતિબલા નામની વિધા પ્રાપ્તી થવી.

બાલકાંડ સર્ગ (૨૧).mp3 21.01.2025

વિશ્વામિત્રના રોષપુર્ણ વચન તથા વસિષ્ઠજી એ રાજાને સમજાવવા.

ભા. સ્કંદ ૨ અધ્યાય (૪).aac 18.01.2025

શ્રીમદ્ ભાગવત મહાપુરાણ એટલે કર્મ અને ધર્મનો સમન્વય કે જેમાં સત્ય અને અસત્ય થી પ્રાપ્ત થતા પરીણામ નું જ્ઞાન દર્શન થાય છે.

ભા. સ્કંદ ૨ અધ્યાય (૩).aac 18.01.2025

શ્રીમદ્ ભાગવત મહાપુરાણ ના બે અધ્યાય દર શનિવારે આપવામાં આવે છે નિરાંતે નિયમિત સાંભળો અને આપણા સનાતન પથની શક્તિના દર્શન કરો

(१) हिन्दी काव्य माला (१).mp3 17.01.2025

अक्षर ब्रहम और शब्द ब्रह्मांड है निष्ठा और ध्यान पुर्वक चिंतन मनन से आत्म साक्षात्कार तक पहुँचा जा शकता है यही हमारी सनातन घरोहर की शक्ति है हर काव्यको सुनिये और खुदकी शक्तिका साक्षात्कार कीजीये।

(૨૦) બાલકાંડ સર્ગ (૨૦).mp3 14.01.2025

રાજા દશરથે વિશ્વામિત્રને પોતાનો પુત્ર આપવાની ના પાડવી અને વિશ્વામિત્રનું ક્રોધીત થવું.

(૧૯) બાલકાંડ સર્ગ (૧૯).mp3 14.01.2025

વિશ્વામિત્રના મુખેથી શ્રીરામને સાથે લઈ જવાની વાત સાંભળીને રાજા દશરથે દુખી થઈને મુર્છિત થવું .

(૨) ભા. સ્કંદ ૨ અધ્યાય (૨).aac 11.01.2025

અહીં પ્રકાશીત કરવામાં આવી રહેલા દરેક એપિસોડ દરરોજ માત્ર પંદર થી વીસ મિનિટનો સમય ફાળવી ઈયર ફોન અથવા હેડફોન દ્વારા નિરાંતે સાંભળો અને આપણી સનાતન વિરાસતની શક્તિ અને ભક્તિનો સાક્ષાત્કાર કરો.

(૧) ભા. સ્કંદ ૨ અધ્યાય (૧).aac 11.01.2025

ધ્યાન સાધના, માનસી સેવા અને કલિયુગની ભાગદોડમાં થતા સાત્વિક કર્મોને જો સત્ય અને સમય સાથે નિષ્ઠાપૂર્વક જોડવામાં આવે તો તે તપ બની જાય છે કારણ કે સત્ય અને સમય સાક્ષાત શિવ છે તેનો સાક્ષાત્કાર કલિયુગમાં સરળ છે.

(૧) ગુજરાતી કાવ્ય માલા (૧) 09.01.2025

આજની આ કાવ્યમાલા શબ્દ માત્ર નથી પરંતુ ધ્યાન સાધના દ્વારા મળેલો પ્રસાદ છે આપ સૌ પણ નિયમિત સાંભળો માણો અને દરેક શબ્દોના ચિંતન મનન દ્વારા આપણી સનાતન વિરાસતના દર્શન કરો

(૧૮) બાલકાંડ સર્ગ (૧૮).mp3 07.01.2025

રાજાઓ તથા ઋષ્યશ્રૃંગને વિદાય આપી રાજા દશરથે રાણીઓ સહીત અયોધ્યા આવવું, અને દરબારમાં વિશ્વામિત્રજીનું આગમન વગેરે પ્રસંગો

બાલકાંડ સર્ગ (૧૭).mp3 07.01.2025

બ્રહ્માજીની પ્રેરણાથી દેવતાઓ વગેરે દ્વારા વાનર - યુથપતિઓની ઉત્પતિ........

ભા. સ્કંદ ૧ અધ્યાય (૧૯).aac 03.01.2025

સનાતન સંસ્કૃતિ, સંસ્કાર અને શક્તિનો મહાસાગર એટલે શ્રીમદ્ ભાગવત મહાપુરાણ અહીં રજુ થતા અધ્યાય નિયમિત સાંભળો અને આત્મવિશ્વાસને પ્રબળ બનાવો.

ભા. સ્કંદ ૧ અધ્યાય (૧૮).aac 03.01.2025

શ્રીમદ્ ભાગવત મહાપુરાણ દર શનિવારે પ્રસ્તુત કરવામાં આવે છે નિયમિત સાંભળો અને ચિંતન મનન દ્વારા સુખ સાક્ષાત્કારનો અનુભવ કરો.

ભા. સ્કંદ ૧ અધ્યાય (૧૭).aac 03.01.2025

શ્રીમદ્ ભાગવત મહાપુરાણ એટલે સત્ય અને સનાતનનો અદ્ભુત સંયોગ જે કર્મ અને ધર્મનો મર્મ સમજાવે છે.

બાલકાંડ સર્ગ (૧૬).mp3 31.12.2024

આજના પ્રસંગમાં દેવતાઓએ ભગવાન વિષ્ણુને રાવણ વધ માટે મનુષ્ય દેહે અવતાર લેવા કહેવું.

બાલકાંડ સર્ગ (૧૫).mp3 31.12.2024

ઋષ્યશૃંગે રાજાના પુત્રેષ્ઠી યજ્ઞનો આરંભ કરવો અને દેવતાઓએ રાવણ વધનો ઉપાય શોધવો વગેરે પ્રસંગ સાંભળશું

(૧૬) ભા. સ્કંદ ૧ અધ્યાય (૧૬). 27.12.2024

સપ્તાહમાં દર શનિવારે શ્રીમદ્ ભાગવત મહાપુરાણ અને દર મંગળવારે શ્રીમદ્ વાલ્મીકીય રામાયણ આપ નિયમિત સાંભળી શકશો.

(૧૫) ભા. સ્કંદ ૧ અધ્યાય (૧૫). 27.12.2024

શ્રીમદ્ ભાગવત મહાપુરાણ એટલે જન્મથીમૃત્યુ સુધીના જીવન સંઘર્ષ અને મોક્ષ સુધીના જ્ઞાન ઉદયનો મહાસાગર જે ભુક્તિ અને મુક્તિ સુધીનો માર્ગ સરળ કરી આપે છે.

બાલકાંડ સર્ગ (૧૪).mp3 24.12.2024

રાજા દશરથ દ્વારા અશ્વમેઘ યજ્ઞનું સાંગોપાંગ અનુષ્ઠાન.

બાલકાંડ સર્ગ (૧૩).mp3 24.12.2024

રાજાનો વસિષ્ઠજીને યજ્ઞની તૈયારી માટે અનુરોધ, વસિષ્ઠજીએ સેવકોની નિયુક્તિ કરવી તથા યજ્ઞ માટે રાજાએ દિક્ષા લેવી.

ભા. સ્કંદ ૧ અધ્યાય (૧૪).aac 21.12.2024

શ્રીમદ્ ભાગવત મહાપુરાણ એટલે સુખ સંજીવની પિતૃ આશિષ અને પિતૃ તર્પણ અર્પતો જ્ઞાનયજ્ઞ.

ભા. સ્કંદ ૧ અધ્યાય (૧૩).aac 21.12.2024

શ્રીમદ્ ભાગવત મહાપુરાણ ના સંપૂર્ણ શબ્દસઃ વાંચન ના દર શનિવારે બે અધ્યાય મોકલી રહ્યો અને આપ સૌના મળતા આશિવોદને હું પ્રણામ કરું છું.

Hallgasd a(z) Bakulesh Jamnadas Mehta's podcast podcastot a Replaióban

Rádió és podcastok egy alkalmazásban - ingyen és regisztráció nélkül. Telepítsd még ma, és ne maradj le a premierről

Letöltés a Google Play-ről

A Replaio nem podcastkiadó; a műsorok nevei, borítóképei és hanganyagai a szerzőiket illetik, és nyilvános RSS-csatornákon keresztül terjednek.