(1) Bakulesh Jamnadas Mehta
Bakulesh Jamnadas Mehta's podcast
मैं गांधीधाम गुजरात से हुँ मेरी आयु ७५ साल है मैं काव्य लेखन करता हूँ और हमारे धार्मिक पुस्तकें जो पढता हूँ वह आप तक पहुंचाता हूं।
Mindenképp látogasd meg a podcast oldalát, és támogasd a készítőjét: www.spreaker.com
Szerző
(1) Bakulesh Jamnadas Mehta
Kategória
A podcast weboldala
Legutóbbi epizód
2026. szept. 30.
Hol hallgathatod?
Podcastok az alkalmazásban Replaio Radio HamarosanA podcastok hamarosan megérkeznek az alkalmazásba. Telepítsd most, és láss elsőként egy teljesen új megközelítést a podcastokhoz
Epizódok
(૨૨) અયોધ્યા કાંડ સર્ગ (૨૨).amr 04.10.2025 9:06
શ્રી રામે લક્ષ્મણ ને સમજાવતાં પોતાના વનવાસ માટે ભાગ્યને જ કારણ કહેવું, તથા અભિષેકની સામગ્રીને દૂર કરવાનો આદેશ આપવો....
(૨૧) અયોધ્યા કાંડ સર્ગ (૨૧).amr 04.10.2025 18:46
લક્ષ્મણ નો રોષ, તેમણે શ્રીરામને બળપૂર્વક રાજ્ય પર અધિકાર કરી લેવા પ્રેરિત કરવા તથા શ્રી રામે પિતાની આજ્ઞાનું પાલન જ ધર્મ છે એમ જણાવીને માતા અને લક્ષ્મણ ને સમજાવવા...
(૬) સ્કંધ પ અધ્યાય (૬).wav 02.10.2025 10:44
ઋષભદેવજી નો દેહત્યાગ.
(૫) સ્કંધ પ અધ્યાય (૫).wav 02.10.2025 20:47
ઋષભદેવજીનો પોતાના પુત્રોને ઉપદેશ આપવો અને પોતે અવધુત વૃત્તિ ગ્રહણ કરવી.
(૪) સ્કંધ ૫ અધ્યાય (૪).wav 30.09.2025 9:09
ઋષભદેવજીનું રાજ્ય શાસન.
(૩) સ્કંધ ૫ અધ્યાય (૩).wav 30.09.2025 11:24
રાજા નાભીનું ચરિત્ર.
સમય સંત અને સૂર્ય.wav 30.09.2025 9:26
અહીં રજુ થતા હિંદી તથા ગુજરાતી કાવ્યો ધ્યાનસાધના અને માનસી સેવા સાથે જોડાયેલા સાધકો માટે અનુભવ ગંગા છે જરૂર સાંભળો અને આત્મદર્શન પથને સરળ બનાવો.
(૨) સ્કંધ પ અધ્યાય (૨).wav 27.09.2025 12:39
આગનીધ્ર નું ચરિત્ર.
(૨૦) અયોધ્યા કાંડ સર્ગ (૨૦).amr 27.09.2025 14:59
રાજા દશરથની બીજી રાણીઓનો વિલાપ શ્રી રામે માતા કૌશલ્યાના ભવનમાં જવું અને તેમને પોતાના વનવાસની વાત જણાવવી.
(૧) ભા. સ્કંધ ૫ અધ્યાય (૧).wav 25.09.2025 22:51
પ્રિયવ્રતનું ચરિત્ર.
(૧૯) અયોધ્યા કાંડ સર્ગ (૧૯).amr 25.09.2025 10:34
શ્રીરામની કૈકેયી સાથે વાતચીત અને વનમાં જવાનો સ્વીકાર કરીને તેમણે માતા કૌશલ્યા પાસે આજ્ઞા લેવા જવું
लालच दुश्मन साधना की.wav 24.09.2025 4:11
आप सबसे मेरा खास आग्रह है कि आप इयरफोन अथवा हेड फोनका उपयोग करके सुनेंगे तो एकाग्र मनसे आत्मीय आनंद मिलेगा।
(૧૮) અયોધ્યા કાંડ સર્ગ (૧૮).amr 22.09.2025 11:44
શ્રી રામે કૈકેયીને પિતાની ચિંતા નું કારણ પૂછવું અને કૈકેયીએ કઠોળતાપૂર્વક પોતે માંગેલા વરદાનોની વાત જણાવીને શ્રીરામને વનવાસ માટે પ્રેરિત કરવા.
(૧૭) અયોધ્યા કાંડ સર્ગ (૧૭).amr 22.09.2025 6:59
શ્રીરામે રાજપથની શોભા જોતા અને સૃહદોની વાતો સાંભળતા પિતાના ભવનમાં પ્રવેશ કરવો.
(૩૧) ભા. સ્કંધ ૪ અધ્યાય (૩૧).wav 19.09.2025 14:24
શ્રી નારદજીનો પ્રચેતાઓને ઉપદેશ અને તેમને પરમપદનો લાભ થવો. (સ્કંધ નંબર ચાર નો આ છેલ્લો અધ્યાય છે હવે આપણે સ્કંધ નંબ૨ પાંચમા પ્રવેશ કરશું.)
(૧૬) અયોધ્યા કાંડ સર્ગ (૧૬).amr 16.09.2025 14:04
સુમંત્રએ શ્રીરામના ભવનમાં પહોંચીને મહારાજનો સંદેશો કહેવો અને શ્રીરામે સીતાની અનુમતિ લઈને લક્ષ્મણની સાથે રથમાં બેસીને વાજિંત્રો સહિત માર્ગમાં સ્ત્રી પુરુષોની વાતો સાંભળતા સાંભળતા જવું.....
(૧૫) અયોધ્યા કાંડ સર્ગ (૧૫).amr 16.09.2025 15:58
સુમંત્રએ રાજાની આજ્ઞાથી શ્રીરામને બોલાવવા માટે એમના ભવનમાં જવું.
(૩૦) ભા. સ્કંધ ૪ અધ્યાય (૩૦).mp3 13.09.2025 18:51
પ્રચેતાઓને શ્રીવિષ્ણુ ભગવાનનું વરદાન.
(૨૯) ભા. સ્કંધ ૪ અધ્યાય (૨૯).wav 13.09.2025 33:29
પુરંજન ઉપાખ્યાનનું તાત્પર્ય.
Hasonló podcastok
A Replaio nem podcastkiadó; a műsorok nevei, borítóképei és hanganyagai a szerzőiket illetik, és nyilvános RSS-csatornákon keresztül terjednek.