fr

Shraddha Vyas Shah

Shraddha Vyas Shah

Hindi & Gujarati audios, poetry, Articles,Short Stories & many more from Gujarati Literature. For all words lovers named Shraddha Vyas Shah. Namastein 🙏

Auteur

Shraddha Vyas Shah

Catégorie

Business

Dernier épisode

8 juin 2024

Où écouter ?

Les podcasts dans l'appli Replaio Radio Bientôt disponible

Les podcasts arrivent très bientôt dans l'appli. Installe-la dès maintenant et découvre en avant-première une toute nouvelle façon de vivre les podcasts

Télécharger sur Google Play Installe-la gratuitement Android près de 10 M de téléchargements · note de 4,8 iOS bientôt

Épisodes

ધર્મ વિજ્ઞાન અને આસ્થા by દેવલ શાસ્ત્રીજી 16.04.2022

ધર્મ વિજ્ઞાન અને આસ્થા આ એક એક સ્વતંત્ર વિષય છે અને એ માટેના વિચારો સાથે આપણું ઘડતર શું કહે છે સાંભળીયે.

Elon Musk's Msg to youth in Gujarati by Jay Vasavda Sir 31.01.2022

Life lessons by Elon Musk.

मै शब भर देखती रही : वाणी राठौर 26.01.2022

પૃથ્વીનો છેડો તો ઘર પણ ઘરનું સ્વર્ગ એટલે એક નાનકડી જગ્યા જે આપણી અંદરની અપૂર્ણતાને સંપૂર્ણ આકાશ સાથે સંપર્ક જોડી આપે,ક્યારેક ઘરની બાલ્કનીની બાથમાં અનાયાસે જ પોતાને મળ્યાનો અનુભવ થયો હોય!ક્યારેક એ જ જગ્યાએ બેસી જ રહીએ અને સવાર ન થાય બસ આ સમય અહીં જ રોકાઈ જાય! આવા યાદોના રેશમી દોરાઓથી વણીને એક હિન્દી રચના મૂકી છે.

યુવાની મુબારક By Abhishek Agrawat 12.01.2022

World youth day. What is the definition of youth? What happened with our life? Why we are stuck? All questions will be answered in this.

કવિતા કયારે રચાય? 04.01.2022

Some times you want to write, want to express, want to say few special feelings, and then you search how to write? Few person anong asks how do create poem? So all answers in this podcast.

Social Media અને આપણે by Dr. Nimitt Oza 14.09.2021

Social Media જાણવું, વાપરવું, એનાથી સંપર્ક જાળવી રાખવા અને છેલ્લે આવે છે એની લત.....આ બધું જ આ પોડકાસ્ટમાં.

એ દિલકશ સાંજ.... તુ અને તારી વાત By ભાવિક મેરજા 27.06.2021

આપણા દિવસનો સૌથી રસપ્રદ સમય એટલે સાંજ અને એ સાંજ સાથે પ્રિયજનની વાટ અને તેની જ વાત.....Nostalgic

World earth day 22.04.2021

Let's know something about dear earth.

સારા દેખાવું જરૂરી કે સારા હોવું? 03.04.2021

સારો દેખાવ એટલે શું?

શિવોહમ્ by Dr Nimitt Oza 10.03.2021

"શિવ" એટલે એક એવું પરમ તત્વ જે આપણાં સૌમાં છે જ બસ જરૂર છે એને ઓળખવાની, એને ખોળવાની

મનની માતૃભાષા : મૌન by પ્રણવ પંડ્યા 21.02.2021

વાણીની ભૂમિતિ કરતાં મૌનની પરિમિતિ કાયમ મોટી રહેવાની.

પનોતા પુસ્તકપ્રેમીઓ નો પુસ્તકપ્રેમ By જ્વલંત નાયક 19.02.2021

તમે પુસ્તક પ્રેમી???Book Lovers or Book Collector???? answer your self.

મમ્મીની સુંદરતા અને સંતુર ચેલેન્જ by Dr Nimitt Oza 17.02.2021

એક સ્ત્રી ઓલરેડી ઘણી બધી ચેલેંજીસ નો સામનો કરતી જ હોય છે. તો એ ચેલેંજિસ મોટી અને પડકારરૂપ નથી?કે તેણે હજી સાબિત કરવાનું બાકી કે આટલા સંઘર્ષો કરતાં હોવ છતાં પણ જુઓ તેઓ કેટલા યુવાન દેખાય છે? કેટલા શેપમાં છે?

સ્ટેશનથી નીકળ્યા પછી રેલગાડીની રફતાર મહત્તમ હોય છે....... 17.02.2021

આપણી આસપાસની વાર્તાઓના ઝુમખામાંથી એક નાનકડી વાર્તા.

પ્રેમ અને સન્માન સાવ જુદી જ અનુભૂતિ by કાજલ ઓઝા વૈદ્ય. 15.02.2021

કોઈ એક વ્યક્તિ પ્રત્યે ફક્ત શારીરિક આકર્ષણ હોય શકે એવું સ્વીકારવામાં મોટા ભાગના લોકોને શરમ આવે છે. હેલ્ધી ફ્લર્ટ નામનો શબ્દ આપણાં લિસ્ટમાં જ નથી.....

રુક્મિણીનો પ્રેમપત્ર by Jay Vasavda (Part-2) 14.02.2021

સ્ત્રીને કેવો પુરુષ ગમે?...થી શરૂ થતો લેખ પ્રેમની અદભૂત અભિવ્યકિત સભર રુક્મિણી જીના પત્ર સાથે શબ્દેશબ્દ સાંભળવો એટલે એક અનેરો લહાવો લાગશે. તમારા પ્રિય સ્થળે, પ્રિયજન સાથે સાંભળજો....અને તમારા પ્રતિભાવ જરૂર જણાવજો....😊💝🤗🙏

રુક્મિણીનો પ્રેમપત્ર by Jay Vasavda (part-1) 13.02.2021

પ્રેમ લગ્ન કહો કે પ્રેમ પત્ર બન્ને માટે ભારતભર અને કદાચ પૃથ્વીના પહેલા celebrity અને ફેન ના પ્રેમ લગ્ન.....(૨ ભાગ)

પ્રેમ : એ ચૂપ રહે છે,જેને અધિકાર હોય છે. by અંકિત ત્રિવેદી 12.02.2021

માણસથી મોટું કોઈ નથી તીર્થ પ્રેમનું...... વધુ પંક્તિઓ આ પોડકાસ્ટ માં 😊

I love you by Dr. Nimitt Oza with Pranav Pandya's Sher 11.02.2021

"I love you" how beautiful sentence! You can present it beautifully.....listen...💝🎊🎁🎉🌹

Prem Etle by Esha Dadawala "Tyare jivay chhe" Gazal by Himal Pandya Sir 10.02.2021

Lovely live podcast with Gazal & beautiful thaughts.💝

I love you as a Friend by Tushar Dave 09.02.2021

Kabhi Kabhi 😊.....

તારા જેવો પ્રેમ મને કોઈ કરી જ ન શકે by કૃષ્ણકાંત ઉનડકટ.No one can love like you."Premarticles" 08.02.2021

પ્રેમ કરો તો અનહદ્ કરો.... પ્રેમમાં બધું જ અતિશય હોય....Every thing is fair in love & war. Happy Valentine's week 💐🌹🎉❤️🎊💝

Mohobbat by Abhishek Agravat 06.02.2021

મોહોબ્બત એટલે અલ્પ વિરામ કે પૂર્ણવિરામ???? પ્રેમ એટલે અહીં અલ્પવિરામ.... પૂર્ણવિરામ માં ફેરવાય છે!😊❤️🎈💝✨🎊

Prem by Dr. Nimitt Oza. પ્રેમ એટલે...... 06.02.2021

પ્રેમ એટલે લખતાં, સાંભળતા, વાંચતા કદી પુરું ન થતું લાગણી અને યાદોનું સંભારણું.....વાત અને વિચાર પ્રેમના અનુસંધાનમાં.

Happy 2021 by Kunal Gadhvi 05.02.2021

Dear friends.....must listen episode.

Écoute le podcast Shraddha Vyas Shah sur Replaio

La radio et les podcasts dans une seule appli - gratuite, sans inscription. Installe-la dès aujourd'hui et ne rate pas le lancement

Télécharger sur Google Play

Replaio n'est pas éditeur de podcasts ; les noms des émissions, les visuels et l'audio appartiennent à leurs auteurs et sont diffusés via des flux RSS publics