(1) Bakulesh Jamnadas Mehta
Bakulesh Jamnadas Mehta's podcast
मैं गांधीधाम गुजरात से हुँ मेरी आयु ७५ साल है मैं काव्य लेखन करता हूँ और हमारे धार्मिक पुस्तकें जो पढता हूँ वह आप तक पहुंचाता हूं।
Auteur
(1) Bakulesh Jamnadas Mehta
Catégorie
Site du podcast
Dernier épisode
10 juil. 2026
Où écouter ?
Les podcasts dans l'appli Replaio Radio Bientôt disponibleLes podcasts arrivent très bientôt dans l'appli. Installe-la dès maintenant et découvre en avant-première une toute nouvelle façon de vivre les podcasts
Épisodes
(૮૩) અયોધ્યા કાંડ સર્ગ (૮૩) 29.05.2026 6:57
ભરતની વનયાત્રા અને શૃંગવેરપુરમાં રાત્રિ નિવાસ..........
(૨૦) સ્કંધ ૮ અધ્યાય (૨૦).mp3 27.05.2026 15:28
ભગવાન વામનજીએ વિરાટ સ્વરૂપ થઈને બે જ ચરણમાં પૃથ્વી અને સ્વર્ગ માપી લેવા......
(૧૯) સ્કંધ ૮ અધ્યાય (૧૯).mp3 27.05.2026 17:38
ભગવાન વામનની બલી પાસેથી ત્રણ ચરણ પૃથ્વીની માગણી, બલિએ વચન આપવું અને શુક્રાચાર્યજીએ તેમને વારવા......
(૮૨) અયોધ્યા કાંડ સર્ગ (૮૨) 22.05.2026 9:30
વશિષ્ઠજીએ ભરતને રાજ્ય પર અભિષેક થવા માટે આદેશ આપવો તથા ભરતે એને અનુચિત જણાવીને એનો અસ્વીકાર કરવો......
(૮૧) અયોધ્યા કાંડ સર્ગ (૮૧).mp3 22.05.2026 5:02
પ્રાતઃકાળના મંગળવાદ્યના નાદને સાંભળીને ભરતે દુઃખી થવું અને તેને બંધ કરાવીને વિલાપ કરવો, વશિષ્ઠજીએ સભામાં આવીને મંત્રી વગેરેને બોલાવવા માટે દૂતને મોકલવો........
(૧૮) સ્કંધ ૮ અધ્યાય (૧૮).mp3 20.05.2026 13:10
વામન ભગવાનનું પ્રાગટ્ય અને બલિરાજાની યજ્ઞશાળામાં પધારવું........
(૧૭) સ્કંધ ૮ અધ્યાય (૧૭).mp3 20.05.2026 12:13
ભગવાનનું પ્રગટ થવું અને અદિતિને વરદાન આપવું........
(૮૦) અયોધ્યા કાંડ સર્ગ (૮૦).mp3 15.05.2026 7:37
અયોધ્યા થી ગંગાતટ સુધીના સુરમ્ય તંબુ અને કુવા વગેરેની સગવડ ધરાવતા સુખદ રાજમાર્ગ નું નિર્માણ........
(૭૯) અયોધ્યા કાંડ સર્ગ (૭૯).mp3 15.05.2026 5:40
મંત્રી વગેરેએ ભરત સમક્ષ રાજ્ય ગ્રહણ કરવા માટે પ્રસ્તાવ મૂકવો, તથા ભરતે અભિષેક સામગ્રીની પરિક્રમા કરીને શ્રીરામને જ રાજ્યના અધિકારી જણાવીને તેમને પાછા લાવવા માટે જવાની વ્યવસ્થા કરવાની બધાને આજ્ઞા આપવી.......
(૧૬) સ્કંધ ૮ અધ્યાય (૧૬).mp3 13.05.2026 21:00
અદિતિને કશ્યપજીએ કરેલો પયોવ્રતનો ઉપદેશ......
(૧૫) સ્કંધ ૮ અધ્યાય (૧૫).mp3 13.05.2026 13:29
રાજા બલી નો સ્વર્ગ પર વિજય......
(૭૮) અયોધ્યા કાંડ સર્ગ (૭૮) 08.05.2026 7:25
શત્રુઘ્નનો રોષ, એમણે કુબ્જાને ઘસડવી અને ભરતના કહેવાથી એને મૂર્છિત અવસ્થામાં છોડી દેવી.......
(૭૭) અયોધ્યા કાંડ સર્ગ (૭૭) 08.05.2026 7:48
ભરતે પિતાના શ્રાદ્ધમાં બ્રાહ્મણોને ધન રત્ન વગેરેનું દાન આપવું.......
(૧૪) સ્કંધ ૮ અધ્યાય (૧૪).mp3 06.05.2026 4:22
મનુ વગેરેના ભિન્ન ભિન્ન કર્મોનું નિરૂપણ......
(૧૩) સ્કંધ ૮ અધ્યાય (૧૩).mp3 06.05.2026 10:13
આગામી સાત મનવંતરો નું વર્ણન......
(૭૬) અયોધ્યા કાંડ સર્ગ (૭૬).mp3 01.05.2026 6:20
રાજા દશરથનો અંત્યેષ્ટિ સંસ્કાર.....
(૭૫) અયોધ્યા કાંડ સર્ગ (૭૫).mp3 01.05.2026 17:50
કૌસલ્યાની સામે ભરતે શપથ લેવા.......
(૧૨) સ્કંધ ૮ અધ્યાય (૧૨).mp3 29.04.2026 19:43
મોહિની રૂપ જોઈને મહાદેવજીનું મોહિત થવું....
(૧૧) સ્કંધ ૮ અધ્યાય (૧૧).mp3 29.04.2026 17:12
દેવો અને અસુરોના યુદ્ધની સમાપ્તિ......
(૭૪) અયોધ્યા કાંડ સર્ગ (૭૪).mp3 24.04.2026 9:51
ભરતે કૈકેયીની આકરી ઝાટકણી કાઢવી.....
(૭૩) અયોધ્યા કાંડ સર્ગ (૭૩).mp3 24.04.2026 8:20
ભરતે કૈકેયીને ધિક્કારવી અને એના પ્રત્યે ઘણો રોષ પ્રગટ કરવો....
(૧૦) સ્કંધ ૮ અધ્યાય (૧૦).mp3 22.04.2026 20:14
દેવો અને અસુરોનું યુદ્ધ.
(૯) સ્કંધ ૮ અધ્યાય (૯).mp3 22.04.2026 12:11
મોહિની રૂપ ભગવાન દ્વારા અમૃતની વહેંચણી.
(૭૨) અયોધ્યા કાંડ સર્ગ (૭૨).mp3 17.04.2026 14:31
ભરતે કૈકેયીના ભવનમાં જઈને એને પ્રણામ કરવા, તેના દ્વારા પિતાના પર લોક વાસના સમાચાર મળ્યા પછી દુઃખી થઈને વિલાપ કરવો
(૭૧) અયોધ્યા કાંડ સર્ગ (૭૧).mp3 17.04.2026 14:33
રથ અને સેના સહિત ભરતની યાત્રા, વિભિન્ન સ્થાનોને પાર કરીને તેમણે ઉજજીહાના નગરીના ઉદ્યાનમાં પહોંચવું અને સેનાને ધીરે ધીરે આવવાની આજ્ઞા આપીને પોતે રથ દ્વારા તિવ્રવેગથી આગળ વધીને સાલવનનેપાર કરીને અયોધ્યા સમીપે પહોંચવું.
Podcasts similaires
Replaio n'est pas éditeur de podcasts ; les noms des émissions, les visuels et l'audio appartiennent à leurs auteurs et sont diffusés via des flux RSS publics