(1) Bakulesh Jamnadas Mehta
Bakulesh Jamnadas Mehta's podcast
मैं गांधीधाम गुजरात से हुँ मेरी आयु ७५ साल है मैं काव्य लेखन करता हूँ और हमारे धार्मिक पुस्तकें जो पढता हूँ वह आप तक पहुंचाता हूं।
N'hésitez pas à visiter le site du podcast et à soutenir son créateur : www.spreaker.com
Auteur
(1) Bakulesh Jamnadas Mehta
Catégorie
Site du podcast
Dernier épisode
30 sept. 2026
Où écouter ?
Les podcasts dans l'appli Replaio Radio Bientôt disponibleLes podcasts arrivent très bientôt dans l'appli. Installe-la dès maintenant et découvre en avant-première une toute nouvelle façon de vivre les podcasts
Épisodes
(૫) ભા. સ્કંદ ૨ અધ્યાય (૫).aac 24.01.2025 12:32
શ્રીમદ્ ભાગવત મહાપુરાણનું નિયમિત શ્રવણ પિતૃદોષ થી બચાવે છે અને પિતૃ તર્પણનું ફળ આપે છે.
(૨) ગુજરાતી કાવ્યમાલા (૨).mp3 24.01.2025 21:31
आत्मदर्शन હરી ॐ હરી એટલે આત્મદર્શન થી શિવ સાક્ષાત્કાર સુધીની શ્રવણ યાત્રા, દરેક એપિસોડ નિયમિત સાંભળો અને ચિંતન મનન દ્વારા આત્મીય શક્તિ પ્રાપ્ત કરો.
(૨૨) બાલકાંડ સર્ગ (૨૨).mp3 21.01.2025 8:25
રાજા દશરથે સ્વસ્તી વાંચન પૂર્વક રામ લક્ષમણને મુનિ સાથે મોકલવા અને વિશ્વામિત્ર પાસેથી બલા અને અતિબલા નામની વિધા પ્રાપ્તી થવી.
બાલકાંડ સર્ગ (૨૧).mp3 21.01.2025 7:03
વિશ્વામિત્રના રોષપુર્ણ વચન તથા વસિષ્ઠજી એ રાજાને સમજાવવા.
ભા. સ્કંદ ૨ અધ્યાય (૪).aac 18.01.2025 9:39
શ્રીમદ્ ભાગવત મહાપુરાણ એટલે કર્મ અને ધર્મનો સમન્વય કે જેમાં સત્ય અને અસત્ય થી પ્રાપ્ત થતા પરીણામ નું જ્ઞાન દર્શન થાય છે.
ભા. સ્કંદ ૨ અધ્યાય (૩).aac 18.01.2025 7:35
શ્રીમદ્ ભાગવત મહાપુરાણ ના બે અધ્યાય દર શનિવારે આપવામાં આવે છે નિરાંતે નિયમિત સાંભળો અને આપણા સનાતન પથની શક્તિના દર્શન કરો
(१) हिन्दी काव्य माला (१).mp3 17.01.2025 11:39
अक्षर ब्रहम और शब्द ब्रह्मांड है निष्ठा और ध्यान पुर्वक चिंतन मनन से आत्म साक्षात्कार तक पहुँचा जा शकता है यही हमारी सनातन घरोहर की शक्ति है हर काव्यको सुनिये और खुदकी शक्तिका साक्षात्कार कीजीये।
(૨૦) બાલકાંડ સર્ગ (૨૦).mp3 14.01.2025 8:13
રાજા દશરથે વિશ્વામિત્રને પોતાનો પુત્ર આપવાની ના પાડવી અને વિશ્વામિત્રનું ક્રોધીત થવું.
(૧૯) બાલકાંડ સર્ગ (૧૯).mp3 14.01.2025 6:42
વિશ્વામિત્રના મુખેથી શ્રીરામને સાથે લઈ જવાની વાત સાંભળીને રાજા દશરથે દુખી થઈને મુર્છિત થવું .
(૨) ભા. સ્કંદ ૨ અધ્યાય (૨).aac 11.01.2025 15:52
અહીં પ્રકાશીત કરવામાં આવી રહેલા દરેક એપિસોડ દરરોજ માત્ર પંદર થી વીસ મિનિટનો સમય ફાળવી ઈયર ફોન અથવા હેડફોન દ્વારા નિરાંતે સાંભળો અને આપણી સનાતન વિરાસતની શક્તિ અને ભક્તિનો સાક્ષાત્કાર કરો.
(૧) ભા. સ્કંદ ૨ અધ્યાય (૧).aac 11.01.2025 12:47
ધ્યાન સાધના, માનસી સેવા અને કલિયુગની ભાગદોડમાં થતા સાત્વિક કર્મોને જો સત્ય અને સમય સાથે નિષ્ઠાપૂર્વક જોડવામાં આવે તો તે તપ બની જાય છે કારણ કે સત્ય અને સમય સાક્ષાત શિવ છે તેનો સાક્ષાત્કાર કલિયુગમાં સરળ છે.
(૧) ગુજરાતી કાવ્ય માલા (૧) 09.01.2025 14:37
આજની આ કાવ્યમાલા શબ્દ માત્ર નથી પરંતુ ધ્યાન સાધના દ્વારા મળેલો પ્રસાદ છે આપ સૌ પણ નિયમિત સાંભળો માણો અને દરેક શબ્દોના ચિંતન મનન દ્વારા આપણી સનાતન વિરાસતના દર્શન કરો
(૧૮) બાલકાંડ સર્ગ (૧૮).mp3 07.01.2025 15:52
રાજાઓ તથા ઋષ્યશ્રૃંગને વિદાય આપી રાજા દશરથે રાણીઓ સહીત અયોધ્યા આવવું, અને દરબારમાં વિશ્વામિત્રજીનું આગમન વગેરે પ્રસંગો
બાલકાંડ સર્ગ (૧૭).mp3 07.01.2025 9:39
બ્રહ્માજીની પ્રેરણાથી દેવતાઓ વગેરે દ્વારા વાનર - યુથપતિઓની ઉત્પતિ........
ભા. સ્કંદ ૧ અધ્યાય (૧૯).aac 03.01.2025 14:50
સનાતન સંસ્કૃતિ, સંસ્કાર અને શક્તિનો મહાસાગર એટલે શ્રીમદ્ ભાગવત મહાપુરાણ અહીં રજુ થતા અધ્યાય નિયમિત સાંભળો અને આત્મવિશ્વાસને પ્રબળ બનાવો.
ભા. સ્કંદ ૧ અધ્યાય (૧૮).aac 03.01.2025 15:25
શ્રીમદ્ ભાગવત મહાપુરાણ દર શનિવારે પ્રસ્તુત કરવામાં આવે છે નિયમિત સાંભળો અને ચિંતન મનન દ્વારા સુખ સાક્ષાત્કારનો અનુભવ કરો.
ભા. સ્કંદ ૧ અધ્યાય (૧૭).aac 03.01.2025 12:33
શ્રીમદ્ ભાગવત મહાપુરાણ એટલે સત્ય અને સનાતનનો અદ્ભુત સંયોગ જે કર્મ અને ધર્મનો મર્મ સમજાવે છે.
બાલકાંડ સર્ગ (૧૬).mp3 31.12.2024 8:58
આજના પ્રસંગમાં દેવતાઓએ ભગવાન વિષ્ણુને રાવણ વધ માટે મનુષ્ય દેહે અવતાર લેવા કહેવું.
બાલકાંડ સર્ગ (૧૫).mp3 31.12.2024 9:46
ઋષ્યશૃંગે રાજાના પુત્રેષ્ઠી યજ્ઞનો આરંભ કરવો અને દેવતાઓએ રાવણ વધનો ઉપાય શોધવો વગેરે પ્રસંગ સાંભળશું
(૧૬) ભા. સ્કંદ ૧ અધ્યાય (૧૬). 27.12.2024 13:42
સપ્તાહમાં દર શનિવારે શ્રીમદ્ ભાગવત મહાપુરાણ અને દર મંગળવારે શ્રીમદ્ વાલ્મીકીય રામાયણ આપ નિયમિત સાંભળી શકશો.
(૧૫) ભા. સ્કંદ ૧ અધ્યાય (૧૫). 27.12.2024 17:51
શ્રીમદ્ ભાગવત મહાપુરાણ એટલે જન્મથીમૃત્યુ સુધીના જીવન સંઘર્ષ અને મોક્ષ સુધીના જ્ઞાન ઉદયનો મહાસાગર જે ભુક્તિ અને મુક્તિ સુધીનો માર્ગ સરળ કરી આપે છે.
બાલકાંડ સર્ગ (૧૪).mp3 24.12.2024 17:10
રાજા દશરથ દ્વારા અશ્વમેઘ યજ્ઞનું સાંગોપાંગ અનુષ્ઠાન.
બાલકાંડ સર્ગ (૧૩).mp3 24.12.2024 10:38
રાજાનો વસિષ્ઠજીને યજ્ઞની તૈયારી માટે અનુરોધ, વસિષ્ઠજીએ સેવકોની નિયુક્તિ કરવી તથા યજ્ઞ માટે રાજાએ દિક્ષા લેવી.
ભા. સ્કંદ ૧ અધ્યાય (૧૪).aac 21.12.2024 10:32
શ્રીમદ્ ભાગવત મહાપુરાણ એટલે સુખ સંજીવની પિતૃ આશિષ અને પિતૃ તર્પણ અર્પતો જ્ઞાનયજ્ઞ.
ભા. સ્કંદ ૧ અધ્યાય (૧૩).aac 21.12.2024 16:15
શ્રીમદ્ ભાગવત મહાપુરાણ ના સંપૂર્ણ શબ્દસઃ વાંચન ના દર શનિવારે બે અધ્યાય મોકલી રહ્યો અને આપ સૌના મળતા આશિવોદને હું પ્રણામ કરું છું.
Podcasts similaires
Replaio n'est pas éditeur de podcasts ; les noms des émissions, les visuels et l'audio appartiennent à leurs auteurs et sont diffusés via des flux RSS publics