(1) Bakulesh Jamnadas Mehta
Bakulesh Jamnadas Mehta's podcast
मैं गांधीधाम गुजरात से हुँ मेरी आयु ७५ साल है मैं काव्य लेखन करता हूँ और हमारे धार्मिक पुस्तकें जो पढता हूँ वह आप तक पहुंचाता हूं।
N'hésitez pas à visiter le site du podcast et à soutenir son créateur : www.spreaker.com
Auteur
(1) Bakulesh Jamnadas Mehta
Catégorie
Site du podcast
Dernier épisode
30 sept. 2026
Où écouter ?
Les podcasts dans l'appli Replaio Radio Bientôt disponibleLes podcasts arrivent très bientôt dans l'appli. Installe-la dès maintenant et découvre en avant-première une toute nouvelle façon de vivre les podcasts
Épisodes
(૧૬) ભા. સ્કંદ ૩ અધ્યાય (૧૬).aac 05.04.2025 14:20
જય વિજયનું વૈકુંઠમાં થી પતન.
(૧૫) ભા. સ્કંદ ૩ અધ્યાય (૧૫).aac 05.04.2025 21:01
જય વિજયને સનકાદિનો શાપ.
(૪૨) બાલકાંડ સર્ગ (૪૨).mp3 01.04.2025 6:57
અંશુમાન અને ભગીરથની તપસ્યા, બ્રહ્માજીએ ભગીરથને અભિષ્ઠ વરદાન આપીને, ગંગાજીને ધારણ કરવા માટે ભગવાન શંકરને રાજી કરવાનો પ્રયત્ન કરવા માટેની સલાહ આપવી.
(૪૧) બાલકાંડ સર્ગ (૪૧).mp3 01.04.2025 7:22
સગરની આજ્ઞાથી અંશુમાને રસાતળમાં જઈને ઘોડો લઈ આવવો અને કાકાઓના નિધનના સમાચાર કહેવા.
(६) हिन्दी काव्यमाला (६).mp3 30.03.2025 12:36
हर काव्यमाला आपको सनातन विरासत से अवगत कराती है और आप की श्रद्धाके अनुरूप आपको आत्मीय सत्संग से जोडती है।
(૧૪) ભા. સ્કંદ ૩ અધ્યાય (૧૪).aac 28.03.2025 14:00
(દિતિનું ગર્ભધારણ) શ્રીમદ્ ભાગવત મહાપુરાણ નું શ્રદ્ધા અને વિશ્વાસ સાથેનું શ્રવણ અવિરત ભક્તિ અને ઐશ્વર્યનો અનુભવ કરાવે છે.
(૧૩) ભા. સ્કંદ ૩ અધ્યાય (૧૩).aac 28.03.2025 17:56
(વારાહ અવતારની કથા) ભાવિક મિત્રોને મારી ખાસ વિનંતી કે હેડફોન અથવા ઈયર ફોન દ્વારા ભાગવતજીનું એકાગ્રતા થી શ્રવણ કરો અલૌકિક આનંદ મળશે.
(૬) ગુજરાતી કાવ્યમાલા (૬).mp3 25.03.2025 13:24
હિન્દી તેમજ ગુજરાતી કાવ્યમાલા દ્વારા સાધના સિદ્ધિ અને આત્મદર્શન સુધી પહોંચવા આપણે અક્ષર બ્રહ્મના આશરે ચિંતન મનન કરીએ અને શ્રદ્ધા પૂર્વક કાવ્યમાલા નું શ્રવણ કરી આગળ વધીએ.
(૪૦) બાલકાંડ સર્ગ (૪૦) 25.03.2025 7:45
સગરપુત્રોના ભાવી વિનાશની સુચના આપી બ્રહ્માજીએ દેવતાઓને શાંત કરવા, સગરના પુત્રોએ પૃથ્વી ખોદતાં કપિલમુની પાસે પહોંચવું, અને તેમના ક્રોધથી સગરપુત્રોનું બળીને ભસ્મ થવું.
(૩૯) બાલકાંડ સર્ગ (૩૯) 25.03.2025 7:07
ઈન્દ્ર દ્વારા રાજા સગરના યજ્ઞ અશ્વનું અપહરણ સગરના પુત્રોએ આખી પૃથ્વીને ખોદી નાખવી તથા દેવતાઓએ આ સમાચાર બ્રહમાજીને જણાવવા.
(૧૨) ભા. સ્કંદ ૩ અધ્યાય (૧૨).aac 21.03.2025 14:03
શ્રીમદ્ ભાગવત મહાપુરાણ નું નિયમિત શ્રવણ એટલે પિતૃતર્પણ અને પિતૃ આશિષ ની સુખ વર્ષોનો સાક્ષાત અનુભવ.
(૧૧) ભા. સ્કંદ ૩ અધ્યાય (૧૧).aac 21.03.2025 12:11
શ્રીમદ્ ભાગવત મહાપુરાણ એક મહાન ગ્રંથ છે જે શરૂઆતમાં સાંભળવાનું કદાચ અસહજ લાગે પરંતુ જેમ જેમ ધ્યાન પૂર્વક સાંભળો તેમ તેમ નવાજ જ્ઞાનોદય નો અનુભવ થશે.
(૩૮) બાલકાંડ સર્ગ (૩૮) 18.03.2025 5:59
રાજા સગરના પુત્રોની ઉત્પત્તિ અને યજ્ઞ ની તૈયારી.
(૩૭) બાલકાંડ સર્ગ (૩૭).mp3 18.03.2025 10:01
ગંગાથી કાર્તિકેયની ઉત્પત્તિની કથા.
(५) हिन्दी काव्यमाला (५).mp3 17.03.2025 12:01
काव्यमाला को नियमित सुनकर हर शब्द और वाक्यों का अर्थघटन कीजीये, ध्यान साधना की उर्जा बढायेगा क्योंकि अक्षर खुद ब्रह्म है और हमारा मंथन है तपस्या, आप खुद परिणाम महेसुस करेंगे।
(૧૦) ભા. સ્કંદ ૩ અધ્યાય (૧૦).aac 15.03.2025 9:16
શ્રીમદ્ ભાગવત મહાપુરાણ એ જીવન દર્પણ છે તેનું નિયમિત શ્રવણ અથવા વાંચન સત્ય જીવન નો રાહ સ્થાપિત કરે છે માટે નિયમિત સાંભળો
(૯) ભા. સ્કંદ ૩ અધ્યાય (૯).aac 15.03.2025 15:55
શ્રીમદ્ ભાગવત મહાપુરાણ એટલે જ્ઞાનનો મહાસાગર તમે જેટલી વાર સાંભળો અથવા વાંચો નવું નવું જ્ઞાન દર્શન થતું રહેશે.
(૩૬) બાલકાંડ સર્ગ (૩૬).mp3 11.03.2025 8:11
દેવતાઓએ શિવ પાર્વતીની રતિક્રીડા થી નિવૃત કરવા અને ઉમા દેવીએ દેવતાઓ અને પૃથ્વીને શાપ આપવો.
(૩૫) બાલકાંડ સર્ગ (૩૫).mp3 11.03.2025 6:58
શોણભદ્રને પાર કરીને વિશ્વામિત્રે ગંગાતટે પહોંચીને ત્યાં રાત્રી વિશ્રામ કરવો અને રામ લક્ષ્મણને ગંગાજીની ઉત્પત્તિની કથા કહેવી.
(૫) ગુજરાતી કાવ્યમાલા (૫).mp3 09.03.2025 13:39
અહીં પ્રકાશિત થતી હિન્દી તથા ગુજરાતી કાવ્યમાલા ને આપ સૌ શક્ય હોય તો ઈયરફોન અથવા હેડફોન દ્વારા સાંભળો અને આધ્યાત્મિક શબ્દોનો આનંદ માણો.
(૮) ભા. સ્કંદ ૩ અધ્યાય (૮).aac 07.03.2025 11:43
અહીં પ્રકાશિત થતી કાવ્યમાલાઓ ધ્યાન સાધના અને આપણા વૈદિક સનાતન વાંચન નો અર્ક છે તેનું નિયમિત શ્રવણ આપની સાધના દ્વારા સાક્ષાત્કારનો અનુભવ કરાવશે.
(૭) ભા. સ્કંદ ૩ અધ્યાય (૭).aac 07.03.2025 12:10
શ્રીમદ્ ભાગવત મહાપુરાણ નિયમિત સાંભળો અને ચિંતન, મનન અને ધ્યાન સાધના દ્વારા થતા સાક્ષાત્કાર જાતે અનુભવો.
(૩૪) બાલકાંડ સર્ગ (૩૪).mp3 04.03.2025 6:29
ગાધિની ઉત્પત્તિ, કૌશિકીની પ્રસંશા અને વિશ્વા મિત્રજીએ કથા બંધ કરીને અડધી રાતનું વર્ણન કરીને બધાને સૂઈ જવાની આજ્ઞા આપવી.
(૩૩) બાલકાંડ સર્ગ (૩૩).mp3 04.03.2025 8:38
રાજા કુશનાભે કન્યાઓના ધૈર્ય અને ક્ષમાશીલતા ની પ્રસંશા કરવી , અને કન્યાઓના લગ્ન.
ભા. સ્કંદ ૩ અધ્યાય (૬).aac 01.03.2025 9:55
શ્રીમદ્ ભાગવત મહાપુરાણ એટલે જ્ઞાન સંસ્કાર ની અનુભુતિ આપતું જ્ઞાન સરોવર
Podcasts similaires
Replaio n'est pas éditeur de podcasts ; les noms des émissions, les visuels et l'audio appartiennent à leurs auteurs et sont diffusés via des flux RSS publics