fr

(1) Bakulesh Jamnadas Mehta

Bakulesh Jamnadas Mehta's podcast

मैं गांधीधाम गुजरात से हुँ मेरी आयु ७५ साल है मैं काव्य लेखन करता हूँ और हमारे धार्मिक पुस्तकें जो पढता हूँ वह आप तक पहुंचाता हूं।

N'hésitez pas à visiter le site du podcast et à soutenir son créateur : www.spreaker.com

Auteur

(1) Bakulesh Jamnadas Mehta

Catégorie

Society

Site du podcast

www.spreaker.com

Dernier épisode

30 sept. 2026

Où écouter ?

Les podcasts dans l'appli Replaio Radio Bientôt disponible

Les podcasts arrivent très bientôt dans l'appli. Installe-la dès maintenant et découvre en avant-première une toute nouvelle façon de vivre les podcasts

Télécharger sur Google Play Installe-la gratuitement Android près de 10 M de téléchargements · note de 4,8 iOS bientôt

Épisodes

(૧૩) ગુજરાતી કાવ્યમાલા (૧૩).m4a 21.07.2025

આજની કાવ્યમાલા વિવેક સભર ભાષા, આત્મ ચિંતન અને પ્રકૃતિ માં શિવદર્શન કરી આત્મ સાક્ષાત્કાર સુધીની પ્રાપ્તિ મેળવવાની સરળ વ્યાખ્યા કરવાનો પ્રયત્ન કર્યો છે.

(૧૨) ભા. સ્કંધ ૪ અધ્યાય (૧૨).wav 18.07.2025

ધ્રુવજીને કુબેરનું વરદાન અને વિષ્ણુલોકની પ્રાપ્તિ.

(૧૧) ભા. સ્કંધ ૪ અધ્યાય (૧૧).wav 18.07.2025

ધ્રુવજીને યુદ્ધ બંધ કરવા સ્વયંભુવ મનુનું સમજાવવું.

(૭૨) બાલકાંડ સર્ગ (૭૨).mp3 14.07.2025

વિશ્વામિત્ર દ્વારા ભરત અને શત્રુઘ્ન માટે કુષધ્વજની પુત્રીઓનું વરણ, રાજા જનક દ્વારા એની સંમતિ તથા રાજા દશરથે પોતાના પુત્રોના મંગળ માટે નાન્દીશ્રાદ્ધ અને ગોદાન કરવું.

(૭૧) બાલકાંડ સર્ગે (૭૧).mp3 14.07.2025

રાજા જનકે પોતાના કુળનો પરિચય આપતા શ્રીરામ અને લક્ષ્મણ માટે ક્રમશઃ સીતા અને ઉર્મિલા ને આપવાની પ્રતિજ્ઞા કરવી.

(१३) हिन्दी काव्यमाला (१३).mp3 13.07.2025

हिन्दी काव्यमाला सनातन वेद शब्दों की आराधना है जो हमारी ध्यान साधना और मानसी सेवाको पुष्ट करती है।

(૧૦) ભા. સ્કંધ ૪ અધ્યાય (૧૦).wav 11.07.2025

ઉત્તમનું માર્યા જવું અને ધ્રુવજીનું યક્ષો સાથે યુદ્ધ.

(૯) ભા. સ્કંધ ૪ અધ્યાય (૯).wav 11.07.2025

વરદાન મેળવી ધ્રુવજીનું ઘરે પાછા ફરવું

(૭૦) બાલકાંડ સર્ગ (૭૦).mp3 08.07.2025

રાજા જનકે પોતાના ભાઈ કુશધ્વજને સાંકાશ્યા નગરી માંથી બોલાવવા, રાજા દશરથના અનુરોધ થી વશિષ્ઠજીએ સૂર્યવંશનો પરિચય આપીને શ્રીરામ અને લક્ષ્મણ માટે સીતા તથા ઉર્મિલાનું વરણ કરવું

(૬૯) બાલકાંડ સર્ગ (૬૯).mp3 08.07.2025

લાવ લશ્કર સાથે રાજા દશરથનું મિથિલા તરફ પ્રયાણ અને ત્યાં રાજા જનક દ્વારા તેમનો સ્વાગત સત્કાર

(૧૨) ગુજરાતી કાવ્યમાલા (૧૨).mp3 05.07.2025

ગુજરાતી અને હિન્દી કાવ્યમાલા ધ્યાન સાધના અને માનસી સેવા સાથે સુસંગત છે, નિયમિત સાંભળો અને ભક્તિ શક્તિ સુખ માણો.

(૮) ભા. સ્કંધ ૪ અધ્યાય (૮).m4a 04.07.2025

ધ્રુવનું વનગમન.

(૭) ભા. સ્કંધ ૪ અધ્યાય (૭).m4a 04.07.2025

દક્ષ યજ્ઞની પૂર્તિ.

(૬૮) બાલકાંડ સર્ગ (૬૮).mp3 30.06.2025

રાજા જનક નો સંદેશો મળતા મંત્રીઓ સહીત રાજા દશરથે મિથિલા જવા માટે તૈયાર થવું

(૬૭) બાલકાંડ સર્ગ (૬૭).mp3 30.06.2025

શ્રી રામ દ્વારા ધનુર્ભંગ તથા રાજા જનકે વિશ્વામિત્ર મુનિની આજ્ઞાથી રાજા દશરથને બોલાવવા મંત્રીઓને મોકલવા

(१२) हिन्दी काव्यमाला (१२).wav 29.06.2025

हिन्दी और गुजराती काव्यमाला में आपको हमारी सनातन साधना पद्धतिका दर्शन जरूर होगा, आप नियमित सुनें और दिव्यचेतना का अनुभव करें।

(૬) ભા. સ્કંધ ૪ અધ્યાય (૬).m4a 27.06.2025

બ્રહ્મા અને અનેક દેવતાઓ એ કૈલાસ જઈને મહાદેવજીને મનાવવા.

(૫) ભા. સ્કંધ ૪ અધ્યાય (૫).m4a 27.06.2025

વીરભદ્ર દ્વારા યક્ષ યજ્ઞનો વિધ્વંશ અને યક્ષનો વધ.

(૬૬) બાલકાંડ સર્ગ (૬૬).mp3 23.06.2025

વિશ્વામિત્ર અને રામ લક્ષમણ નો રાજા જનક દ્વારા સત્કાર અને શિવ ધનુષના દર્શન કરાવવા.

(૬૫) બાલકાંડ સર્ગ (૬૫).mp3 23.06.2025

વિશ્વામિત્રની ઘોર તપસ્યા અને બ્રાહ્મણત્વની પ્રાપ્તિ.

(૧૧) ગુજરાતી કાવ્યમાલા (૧૧).m4a 22.06.2025

દરેક કાવ્યમાલામાં સાધના સિદ્ધી સમાયેલી છે આપ શાંત ચિત્તે ચિંતન મનન સાથે સાંભળશો તો જરૂર આનંદ સાથે ધ્યાન સાધના અથવા માનસી સેવા સમૃદ્ધ થશે તેમાં કોઇ શંકા નથી.

(૪) ભા. સ્કંધ ૪ અધ્યાય (૪).m4a 21.06.2025

સતીનો અગ્નિ પ્રવેશ.

(૩) ભા. સ્કંધ ૪ અધ્યાય (૩).m4a 21.06.2025

સતીનો પિતાને ત્યાં યજ્ઞોત્સવમાં જવા માટે આગ્રહ કરવો

(૬૪) બાલકાંડ સર્ગ (૬૪).mp3 17.06.2025

વિશ્વામિત્રે રંભાને શાપ આપીને પોતે ફરી ઘોર તપસ્યા માટે દીક્ષા લેવી....

(૬૩) બાલકાંડ સર્ગ (૬૩).mp3 17.06.2025

વિશ્વામિત્રને ઋષિ અને મહર્ષિપદની પ્રાપ્તિ, મેનકા દ્વારા એમનો તપોભંગ તથા બ્રહ્મર્ષિની પ્રાપ્તિ માટે તેમની ઘોર તપસ્યા....

Écoute le podcast Bakulesh Jamnadas Mehta's podcast sur Replaio

La radio et les podcasts dans une seule appli - gratuite, sans inscription. Installe-la dès aujourd'hui et ne rate pas le lancement

Télécharger sur Google Play

Replaio n'est pas éditeur de podcasts ; les noms des émissions, les visuels et l'audio appartiennent à leurs auteurs et sont diffusés via des flux RSS publics