fr

(1) Bakulesh Jamnadas Mehta

Bakulesh Jamnadas Mehta's podcast

मैं गांधीधाम गुजरात से हुँ मेरी आयु ७५ साल है मैं काव्य लेखन करता हूँ और हमारे धार्मिक पुस्तकें जो पढता हूँ वह आप तक पहुंचाता हूं।

N'hésitez pas à visiter le site du podcast et à soutenir son créateur : www.spreaker.com

Auteur

(1) Bakulesh Jamnadas Mehta

Catégorie

Society

Site du podcast

www.spreaker.com

Dernier épisode

10 juil. 2026

Où écouter ?

Les podcasts dans l'appli Replaio Radio Bientôt disponible

Les podcasts arrivent très bientôt dans l'appli. Installe-la dès maintenant et découvre en avant-première une toute nouvelle façon de vivre les podcasts

Télécharger sur Google Play Installe-la gratuitement Android près de 10 M de téléchargements · note de 4,8 iOS bientôt

Épisodes

ધર્મ વધે નહીં પ્રચાર પ્રસારથી 1.wav 18.09.2025
(૧૬) અયોધ્યા કાંડ સર્ગ (૧૬).amr 16.09.2025

સુમંત્રએ શ્રીરામના ભવનમાં પહોંચીને મહારાજનો સંદેશો કહેવો અને શ્રીરામે સીતાની અનુમતિ લઈને લક્ષ્મણની સાથે રથમાં બેસીને વાજિંત્રો સહિત માર્ગમાં સ્ત્રી પુરુષોની વાતો સાંભળતા સાંભળતા જવું.....

(૧૫) અયોધ્યા કાંડ સર્ગ (૧૫).amr 16.09.2025

સુમંત્રએ રાજાની આજ્ઞાથી શ્રીરામને બોલાવવા માટે એમના ભવનમાં જવું.

आत्म मंथन से मिले है अक्षर.m4a 13.09.2025
(૩૦) ભા. સ્કંધ ૪ અધ્યાય (૩૦).mp3 13.09.2025

પ્રચેતાઓને શ્રીવિષ્ણુ ભગવાનનું વરદાન.

(૨૯) ભા. સ્કંધ ૪ અધ્યાય (૨૯).wav 13.09.2025

પુરંજન ઉપાખ્યાનનું તાત્પર્ય.

आत्म ज्योत अखंड.m4a 11.09.2025
ઘરનો માહોલ સુધરે.m4a 10.09.2025
(૧૪) અયોધ્યા કાંડ સર્ગ (૧૪).amr 09.09.2025

કૈકેયીએ રાજાને સત્ય પથ પર દ્રઢ રહેવા માટે પ્રેરણા આપીને પોતાના વરદાનોની પૂર્તિ માટે દુરાગ્રહ કરવો, મહર્ષિ વશિષ્ઠ નું અંતઃપુરના દ્વારે આગમન અને એમણે સુમંત્રને રાજાની પાસે મોકલવા.

(૧૩) અયોધ્યા કાંડ સર્ગ (૧૩).amr 09.09.2025

રાજા દશરથનો વિલાપ અને રાણી કૈકેયીને મનાવવાનો પ્રયાસ.

आत्मज्ञान होता है सबमें.m4a 09.09.2025

हर साधक मित्र और मानसी सेवार्थीयों के लिये मार्गदर्शक काव्यपुष्प ।

પ્રકૃતિ માં સાક્ષાત લક્ષ્મી.m4a 08.09.2025
आँख बंद करके बैठ जाने से.m4a 07.09.2025

यहाँ प्रस्तुत होने वाला हर काव्य, ध्यान साधना और मानसी सेवासे जुड़े हुए और जुडने वाले हर भक्तों के लिये जरूर उपयोगी होगा।

આવ્યા છો તો મળતા રહીએ.m4a 06.09.2025
(૨૮) ભા. સ્કંધ ૪ અધ્યાય (૨૮).wav 05.09.2025

પુરંજનને સ્ત્રી યોની પ્રાપ્ત થવી અને અવિજ્ઞાતના ઉપદેશથી તેની મુક્તિ થવી.

(૨૭) ભા. સ્કંધ ૪ અધ્યાય (૨૭)wav 05.09.2025

પુરંજનપુરી પર ચંડવેગની ચડાઈ તથા કાળકન્યાનું ચરિત્ર.

(૧૨) અયોધ્યા કાંડ સર્ગ (૧૨) 02.09.2025

રાજા દશરથ ચિંતા, વિલાપ, કૈકેયીને ખરું ખોટું સંભળાવવું, તેને સમજાવવી અને તેને એવું વરદાન ન માગવા માટે અનુરોધ કરવો.

(૧૧) અયોધ્યા કાંડ સર્ગ (૧૧) 02.09.2025

કૈકેયીએ રાજાને પ્રતિજ્ઞાબધ્ધ કરીને પોતાને અગાઉ આપેલા બે વરદાનો માગવા અને ભરત માટે અભિષેક અને રામ માટે ચૌદ વર્ષ નો વનવાસ માંગવો.

हिन्दुस्तान में थी आजाद.m4a 01.09.2025
મૃત્યુલોકના એક સમાચાર.m4a 30.08.2025

સમાજમાં થતી ભૃણ હત્યા ના પાપે દુખી થતો જીવ અને મા બાપની ગતી દર્શાવાતું ભાવવાહી કાવ્ય.

(૨૬) ભા. સ્કંધ ૪ અધ્યાય (૨૬).wav 29.08.2025

રાજા પુરંજનનું શિકાર ખેલવા જવું અને રાણીનું ક્રોધિત થવું.

(૨૫) ભા. સ્કંધ ૪ અધ્યાય (૨૫).wav 29.08.2025

પુરંજન ઉપાખ્યાનનો પ્રારંભ.

लिखना ही मेरा ध्यान.m4a 26.08.2025
(૧૦) અયોધ્યા કાંડ સર્ગ (૧૦) 26.08.2025

રાજા દશરથે કૈકેયી ના ભવનમાં જવું, અને કોપ ભવનમાં રહેલી જોઈને દુઃખી થવું અને એને અનેક પ્રકારે સાંત્વના આપવી....

(૯) અયોધ્યા કાંડ સર્ગ (૯) 26.08.2025

કુબ્જાના કુચક્રથી કૈકયી નો કોપ ભવનમાં પ્રવેશ.

Écoute le podcast Bakulesh Jamnadas Mehta's podcast sur Replaio

La radio et les podcasts dans une seule appli - gratuite, sans inscription. Installe-la dès aujourd'hui et ne rate pas le lancement

Télécharger sur Google Play

Replaio n'est pas éditeur de podcasts ; les noms des émissions, les visuels et l'audio appartiennent à leurs auteurs et sont diffusés via des flux RSS publics