(1) Bakulesh Jamnadas Mehta
Bakulesh Jamnadas Mehta's podcast
मैं गांधीधाम गुजरात से हुँ मेरी आयु ७५ साल है मैं काव्य लेखन करता हूँ और हमारे धार्मिक पुस्तकें जो पढता हूँ वह आप तक पहुंचाता हूं।
Μην παραλείψεις να επισκεφτείς τη σελίδα του podcast και να στηρίξεις τον δημιουργό: www.spreaker.com
Δημιουργός
(1) Bakulesh Jamnadas Mehta
Κατηγορία
Ιστοσελίδα του podcast
Τελευταίο επεισόδιο
10 Ιουλ 2026
Πού να ακούσεις;
Podcast στην εφαρμογή Replaio Radio Έρχεται σύντομαΤα podcast έρχονται σύντομα στην εφαρμογή. Εγκατάστησέ την τώρα και δες πρώτος μια εντελώς νέα προσέγγιση στα podcast
Επεισόδια
(૨૪) સ્કંધ પ અધ્યાય (૨૪).wav 26.11.2025 20:03
રાહુ વગેરેની સ્થિતિ તથા અતલ વગેરે નીચેના લોકોનું વર્ણન.....
(૨૩) સ્કંધ પ અધ્યાય (૨૩).wav 26.11.2025 8:33
શિશુમાર ચક્ર નું વર્ણન....
નારી તું નારાયણી.m4a 23.11.2025 2:27
जय जय श्रीकृष्ण
(૩૬) અયોધ્યા કાંડ સર્ગ (૩૬).amr 21.11.2025 9:50
રાજા દશરથનો શ્રીરામ સાથે સેના અને ખજાનો મોકલવાનો આદેશ, કૈકેયી દ્વારા તેનો વિરોધ....
(૩૫) અયોધ્યા કાંડ (૩૫).amr 21.11.2025 10:01
સુમંત્રના સમજાવવા અને ઝાટકણી કાઢવા છતાં કૈકેયી નું એકનું બે ન થવું.......
(૨૨) સ્કંધ ૫ અધ્યાય (૨૨).wav 19.11.2025 9:29
ભિન્ન ભિન્ન ગ્રહોની સ્થિતિનું અને ગતિનું વર્ણન...
(૨૧) સ્કંધ ૫ અધ્યાય (૨૧).wav 19.11.2025 10:02
સૂર્યના રથનું અને તેની ગતિનું વર્ણન.....
(૩૪) અયોધ્યા કાંડ સર્ગ (૩૪).wav 14.11.2025 17:48
સીતા અને લક્ષ્મણ સહિત શ્રી રામે રાણીઓ સહિત રાજા દશરથ પાસે જઈને વનવાસ માટે વિદાય માગવી, રાજાનો શોક અને મૂર્છા, શ્રીરામે એમને સમજાવવા તથા રાજાએ શ્રીરામને હૃદય લગાડીને ફરી મૂર્છિત થવું ......
(૩૩) અયોધ્યા કાંડ સર્ગ (૩૩).amr 14.11.2025 9:32
સીતા અને લક્ષ્મણ સહિત શ્રી રામે દુઃખી નગરવાસીઓના મુખેથી જાત જાતની વાતો સાંભળતા સાંભળતા પિતાના દર્શન માટે કૈકેયીના ભવનમાં જવું.......
(૨૦) સ્કંધ ૫ અધ્યાય (૨૦).wav 12.11.2025 22:27
અન્ય છ દ્વિપોનું તથા લોકાલોક પર્વતનું વર્ણન....
(૧૯) સ્કંધ ૫ અધ્યાય (૧૯).wav 12.11.2025 18:20
કિંપુરુષવર્ષ અને ભારતવર્ષનું વર્ણન....
आपके मिलते आशीर्वाद .wav 09.11.2025 2:55
यह काव्य पुष्प के माध्यम से आप सबको प्रणाम करता हुँ, और अविरत मिले रहे आशिर्वाद बदल आभार व्यक्त करता हूं।
(૩૨) અયોધ્યા કાંડ સર્ગ (૩૨).amr 07.11.2025 12:30
સીતા સહિત શ્રી રામે વશિષ્ઠ પુત્ર સુયજ્ઞને બોલાવીને એમના તથા એમની પત્ની માટેના કિંમતી આભૂષણ, રત્નો અને ધન વગેરેનું દાન કરવું તથા લક્ષ્મણ સહિત શ્રી રામે બ્રાહ્મણો, બ્રહ્મચારીઓ, સેવકો, ત્રિજટ બ્રાહ્મણો અને સુહૃદજનોને ધનનું વિતરણ કરવું....
(૩૧) અયોધ્યા કાંડ સર્ગ (૩૧).amr 07.11.2025 10:22
શ્રીરામ અને લક્ષ્મણ નો સંવાદ, શ્રીરામની આજ્ઞાથી લક્ષ્મણે સુહૃદોને પૂછીને અને દિવ્ય આયુધો લાવીને વનગમન માટે તૈયાર થવું.
(૧૮) સ્કંધ પ અધ્યાય (૧૮).wav 04.11.2025 21:23
ભિન્ન ભિન્ન ખંડોનું વર્ણન..
(૧૭) સ્કંધ ૫ અધ્યાય (૧૭).wav 04.11.2025 14:31
ગંગાજીનું વિવરણ અને ભગવાન શંકરે કરેલી શ્રી સંકર્ષણ દેવની સ્તુતિ.
Παρόμοια podcast
Το Replaio δεν είναι εκδότης podcast - τα ονόματα των εκπομπών, τα εξώφυλλα και ο ήχος ανήκουν στους δημιουργούς τους και διανέμονται μέσω δημόσιων ροών RSS