(1) Bakulesh Jamnadas Mehta
Bakulesh Jamnadas Mehta's podcast
मैं गांधीधाम गुजरात से हुँ मेरी आयु ७५ साल है मैं काव्य लेखन करता हूँ और हमारे धार्मिक पुस्तकें जो पढता हूँ वह आप तक पहुंचाता हूं।
Μην παραλείψεις να επισκεφτείς τη σελίδα του podcast και να στηρίξεις τον δημιουργό: www.spreaker.com
Δημιουργός
(1) Bakulesh Jamnadas Mehta
Κατηγορία
Ιστοσελίδα του podcast
Τελευταίο επεισόδιο
10 Ιουλ 2026
Πού να ακούσεις;
Podcast στην εφαρμογή Replaio Radio Έρχεται σύντομαΤα podcast έρχονται σύντομα στην εφαρμογή. Εγκατάστησέ την τώρα και δες πρώτος μια εντελώς νέα προσέγγιση στα podcast
Επεισόδια
(૮) સ્કંધ ૮ અધ્યાય (૮).mp3 16.04.2026 17:46
સમુદ્રમાંથી અમૃતનું પ્રગટ થવું, અને ભગવાને મોહિની અવતાર ધારણ કરવો......
(૭) સ્કંધ ૮ અધ્યાય (૭).mp3 16.04.2026 23:07
સમુદ્ર મંથનનો આરંભ અને ભગવાન શિવનું વિષપાન........
(૬) સ્કંધ ૮ અધ્યાય (૬).mp3 08.04.2026 15:57
દેવો અને દાનવોનો સાથે મળીને સમુદ્ર મંથનનો પ્રયત્ન........
(૫) સ્કંધ ૮ અધ્યાય (૫).mp3 08.04.2026 22:15
દેવોનું બ્રહ્માજી પાસે જવું અને બ્રહ્માજીએ કરેલી ભગવાનની સ્તુતિ..........
(૪) સ્કંધ ૮ અધ્યાય (૪).mp3 31.03.2026 9:27
ગજેન્દ્ર અને ગ્રાહનું પૂર્વ ચરિત્ર અને તેમનો ઉદ્ધાર.....
(૩) સ્કંધ ૮ અધ્યાય (૩).mp3 31.03.2026 17:33
ગજેન્દ્ર મોક્ષ........
(૬૫) અયોધ્યા કાંડ સર્ગ (૬૫).mp3 28.03.2026 8:38
બંદીજનોની સ્તુતિ, રાજા દશરથને દિવંગત થયેલા જાણીને તેમની રાણીઓનો કરુણ વિલાપ........
(૨) સ્કંધ ૮ અધ્યાય (૨).mp3 25.03.2026 12:54
ગ્રાહદ્વારા ગજેન્દ્રનું પકડાવું.....
(૧) સ્કંધ ૮ અધ્યાય (૧).mp3 25.03.2026 13:08
મનવંતરોનું વર્ણન.....
(૬૪) અયોધ્યા કાંડ (૬૪).mp3 21.03.2026 20:36
પોતાના દ્વારા મુનિ કુમારના વધ થી દુઃખી થયેલા એમના માતા-પિતાના વિલાપ અને તેમણે આપેલા શાપનો પ્રસંગ કહીને રાજા દશરથે કૌશલ્ય ની પાસે રડતા કકળતા અડધી રાત્રિના સમયે પોતાના પ્રાણનો ત્યાગ કરવો......
(૬૩) અયોધ્યા કાંડ સર્ગ (૬૩).mp3 21.03.2026 16:43
રાજા દશરથ નો શોક તથા એમણે કૌશલ્યાને પોતાના દ્વારા મુનિકુમારના માર્યા ગયા નો પ્રસંગ કહેવો......
(૧૫) સ્કંધ ૭ અધ્યાય (૧૫).mp3 18.03.2026 33:44
ગૃહસ્થો માટે મોક્ષધર્મનું વર્ણન......
(૧૪) સ્કંધ ૭ અધ્યાય (૧૪).mp3 18.03.2026 15:39
ગૃહસ્થ સંબંધી સદાચારનું વર્ણન....
(૧૩) સ્કંધ ૭ અધ્યાય (૧૩).mp3 18.03.2026 17:33
યતિધર્મનું નિરૂપણ અને અવધુત પ્રહલાદ નો સંવાદ.......
(૬૨) અયોધ્યા કાંડ સર્ગ (૬૨).mp3 13.03.2026 6:23
દુઃખી થયેલા રાજા દશરથે કૌશલ્યા ને હાથ જોડીને મનાવવા અને કૌશલ્યાએ એમના ચરણોમાં પડી અને ક્ષમા માગવી.....
(૬૧) અયોધ્યા કાંડ સર્ગ (૬૧).mp3 13.03.2026 8:07
કૌશલ્યએ વિલાપ પૂર્વક રાજા દશરથ ને ઠપકો આપવો.......
(૬૦) અયોધ્યા કાંડ સર્ગ (૬૦).mp3 27.02.2026 6:08
કૌશલ્યા નો વિલાપ અને સુમંત્રે એમને સમજાવવા.........
(૫૯) અયોધ્યા કાંડ સર્ગ (૫૯).mp3 27.02.2026 9:13
સુમંત્ર દ્વારા શ્રીરામના શોકથી જડ- ચેતનની અને અયોધ્યાપુરી ની દુરવસ્થા નું વર્ણન તથા રાજા દશરથ નો વિલાપ......
Παρόμοια podcast
Το Replaio δεν είναι εκδότης podcast - τα ονόματα των εκπομπών, τα εξώφυλλα και ο ήχος ανήκουν στους δημιουργούς τους και διανέμονται μέσω δημόσιων ροών RSS