(1) Bakulesh Jamnadas Mehta
Bakulesh Jamnadas Mehta's podcast
मैं गांधीधाम गुजरात से हुँ मेरी आयु ७५ साल है मैं काव्य लेखन करता हूँ और हमारे धार्मिक पुस्तकें जो पढता हूँ वह आप तक पहुंचाता हूं।
Besuch unbedingt die Website des Podcasts und unterstütze die Macher: www.spreaker.com
Autor
(1) Bakulesh Jamnadas Mehta
Kategorie
Podcast-Website
Neueste Folge
30. Sep 2026
Wo hören?
Podcasts in der App Replaio Radio Bald verfügbarPodcasts kommen bald in die App. Installiere sie jetzt und erlebe als Erster einen ganz neuen Blick auf Podcasts
Folgen
ભા. સ્કંદ ૩ અધ્યાય (૫).aac 01.03.2025 15:27
અહીં પ્રકાશિત કરવામાં આવતા ગુજરાતી કાવ્ય માલા અને હિન્દી કાવ્યમાલા ના ભાગ નિયમિત સાંભળો અને પુષ્પ પાંખડી ની આધ્યાત્મિક સુગંધને માણો.
(४) हिन्दी काव्यमाला (४).mp3 26.02.2025 12:57
आईये आज महा शिवरात्री ता.- २६-२-२५ के दिन भगवान शिव के चरणों में यह शिवमाला अर्पण कर प्रार्थना करते है की हम सबको हमारी साघना में सुख समृद्धि और सत्य मार्ग मिले ।
બાલકાંડ સર્ગ (૩૨).mp3 25.02.2025 9:21
બ્રહ્મ પુત્ર કુશના ચાર પુત્રોનું વર્ણન, અને કુશનાભની સો કન્યાનું વાયુદેવના કોપથી 'કુબ્જા' થવું.
બાલકાંડ સર્ગ (૩૧).mp3 25.02.2025 6:59
શ્રીરામ લક્ષ્મણ સહીત વિશ્વામિત્રનું મિથિલા જવા પ્રસ્થાન.
(૪) ગુજરાતી કાવ્યમાલા (૪).mp3 24.02.2025 14:04
ગુજરાતી કાવ્યમાલા એટલે શબ્દ બ્રહ્મ સાથેનો સત્સંગ, માત્ર દશ મિનિટનો સમય આપી આપની ધ્યાન સાધના અને માનસી સેવાને સમૃદ્ધ બનાવો.
ભા. સ્કંદ ૩ અધ્યાય (૪).aac 22.02.2025 10:01
શ્રીમદ્ ભાગવત મહાપુરાણ એટલે ધર્મયુદ્ધ નો સનાતન વિજય, સત્ય એજ ભગવાન અને ભગવાન એજ સત્ય.
ભા. સ્કંદ ૩ અધ્યાય (૩).aac 22.02.2025 8:05
ચારવેદનો સાર સનાતન એટલે શ્રીમદ્ ભાગવત મહાપુરાણ, નિયમિત સાંભળો અને સુદ્રઢ ભક્તિ કેળવો.
(૩૦) બાલકાંડ સર્ગ (૩૦).mp3 18.02.2025 8:06
શ્રીરામ દ્વારા વિશ્વામિત્રના યજ્ઞની રક્ષા તથા રાક્ષસોનો સંહાર.
(૨૯) બાલકાંડ સર્ગ (૨૯).mp3 18.02.2025 9:51
વિશ્વામિત્રજીએ શ્રીરામને સિદ્ધાશ્રમનો પૂર્વવૃત્તાન્ત કહેવો અને એ બંને ભાઈઓની સાથે આશ્રમે પહોંચીને પુજા ગ્રહણ કરવી.
(३) हिन्दी काव्यमाला (३).mp3 17.02.2025 12:07
हिन्दी और गुजराती काव्यमाला नियमित प्रकाशित कर रहा हुँ जरूर सुनियें यह शब्द आराधना है जो आपकी ध्यान साधना में बहुत उपयोगी साबित होगी ।
(૨) ભા. સ્કંદ ૩ અધ્યાય (૨).aac 15.02.2025 10:36
શ્રીમદ્ ભાગવત મહાપુરાણ અને રામાયણ ના પાઠ નિયમિત સાંભળો અને આલ્હાદક શાંતિનો અનુભવ કરો શક્ય હોય તો હેડફોન અથવા ઇયરફોનનો ઉપયોગ જરૂર કરો
(૧) ભા. સ્કંદ ૩ અધ્યાય (૧).aac 15.02.2025 16:01
શ્રીમદ્ ભાગવત મહાપુરાણ એટલે દ્વાપરયુગ ના અંતિમ ચરણ, અને કલયુગના પૂર્વાધનું દર્શન કરાવી, સત્ય અને અસત્ય વચ્ચેના ધર્મયુદ્ધ દ્વારા જ્ઞાન સંસ્કાર ની જાગૃતિ કરાવતો ગ્રંથ કે જે ના નિત્ય સેવનથી સત્ય રાહ ની પ્રાપ્તી દ્વારા ભૌતિક સુખ સાથે આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત થાય છે અને પિતૃ આશિષ રૂપી મહાફળ મળે છે.
(૨૮) બાલકાંડ સર્ગ (૨૮).mp3 11.02.2025 6:16
વિશ્વામિત્રજીએ શ્રીરામને અસ્ત્રોની સંહાર વિધિ શીખવવી તથા એમને અન્ય અસ્ત્રોનો ઉપદેશ આપવો વગેરે.
(૨૭) બાલકાંડ સર્ગ (૨૭).mp3 11.02.2025 6:57
વિશ્વામિત્ર દ્વારા શ્રીરામને દિવ્ય અસ્ત્રોનું દાન
(૧૦) ભા. સ્કંદ ૨ અધ્યાય (૧૦).aac 07.02.2025 15:20
વેદોનો સાર એટલે શ્રીમદ્ ભાગવત મહાપુરાણ આપના અનુકુળ સમયે દરરોજ સાંભળો અને ભક્તિ સમૃદ્ધ બનો.
(૯) ભા. સ્કંદ ૨ અધ્યાય (૯).aac 07.02.2025 15:00
શ્રીમદ્ ભાગવત મહાપુરાણ નિયમિત સાંભળો અને પિતૃઓના આશીર્વાદ મેળવો
(૩) ગુજરાતી કાવ્યમાલા (૩).mp3 07.02.2025 10:30
ગુજરાતી અને હિન્દી કાવ્યમાલા નિયમિત શકય હોય તો હેડફોન અથવા ઇયર ફોન દ્વારા નિરાંતે સાંભળો અને આપણી સનાતન ધરોહરના દર્શન કરો.
(૨૬) બાલકાંડ સર્ગ (૨૬).mp3 04.02.2025 9:36
શ્રીરામ દ્વારા તાટકાનો વધ.
(૨૫) બાલકાંડ સર્ગ (૨૫).mp3 04.02.2025 7:04
શ્રીરામના પુછવાથી વિશ્વામિત્રજી એ તેમને તાટકાની ઉત્પતિ, વિવાહ અને શાપ વગેરેના પ્રસંગો કહીને તેનો વધ કરવા શ્રી રામને પ્રેરીત કરવા.
(૮) ભા. સ્કંદ ૨ અધ્યાય (૮).aac 01.02.2025 8:01
સત્ય, સમય, સમર્પણ, સહનશીલતા, અને શૌર્ય આ પંચશીલ પાલનનું જ્ઞાન એટલે શ્રીમદ્ ભાગવત મહાપુરાણ. નિયમિત સાંભળો અને આપણી વેદ ધરોહરના દર્શન કરો.
(૭) ભા. સ્કંદ ૨ અધ્યાય (૭).aac 01.02.2025 23:24
શ્રીમદ્ ભાગવત મહાપુરાણ ને સાંભળવાની શરૂઆત કરશો એટલે આપણી સનાતન શક્તિના અદ્ભુત દર્શન થશે તેમાં કોઈજ શંકા નથી.
(२) हिन्दी काव्यमाला (२).mp3 30.01.2025 17:40
हिन्दी काव्यमाला आप नियमित सुने और हर शब्द और वाक्यों का चिंतन मनन करेंगे तो आप ध्यान साधना से अपने आप जुड जायेंगे और आपका जिवन आत्मीय शक्ति से भर जायेगा एसा मुझे पुर्ण विश्वास है।
(૨૪) બાલકાંડ સર્ગ (૨૪).mp3 28.01.2025 8:41
ધર્મયોગ, કર્મયોગ અને ધ્યાનયોગ ને વિસ્તાર થી સમજવા માટે શ્રીમદ્ ભગવદ્ ગીતા ના અઢારે અધ્યાય નિયમિત ધ્યાન પૂર્વક સાંભળો ખુબજ આનંદ સાથે ભક્તિ સુદ્રઢ થશે.
(૨૩) બાલકાંડ સર્ગ (૨૩).mp3 28.01.2025 6:30
આત્મદર્શન એટલે ધર્મયોગ, કર્મ યોગ, અને ધ્યાન યોગનો સમન્વય, ધર્મયોગ એટલે બ્રહ્મા, કર્મયોગ એટલે વિષ્ણુ અને ધ્યાનયોગ એટલે શિવ આ ત્રણેયની ત્રિવેણી શક્તિ નું દર્શન એટલે આત્મદર્શન.
(૬) ભા. સ્કંદ ૨ અધ્યાય (૬).aac 24.01.2025 13:53
आत्मदर्शन હરી ॐ હરીના શ્રીમદ્ ભાગવત મહાપુરાણ, શ્રીમદ્ વાલ્મીકીય રામાયણ, શ્રીમદ્ ભગવદ્ ગીતા તેમજ ગુજરાતી અને હિન્દી કાવ્યમાલા અનુકુળતા મુજબ નિયમિત સાંભળો અને આપની આધ્યાત્મિક શક્તિને સુદ્રઢ બનાવો.
Ähnliche Podcasts
Replaio ist kein Herausgeber von Podcasts; die Namen der Sendungen, Cover und Audioinhalte gehören ihren Autoren und werden über öffentliche RSS-Feeds verbreitet