(1) Bakulesh Jamnadas Mehta
Bakulesh Jamnadas Mehta's podcast
मैं गांधीधाम गुजरात से हुँ मेरी आयु ७५ साल है मैं काव्य लेखन करता हूँ और हमारे धार्मिक पुस्तकें जो पढता हूँ वह आप तक पहुंचाता हूं।
Husk at besøge podcastens hjemmeside og støtte skaberen: www.spreaker.com
Forfatter
(1) Bakulesh Jamnadas Mehta
Kategori
Podcastens hjemmeside
Seneste episode
30. sep. 2026
Hvor kan du lytte?
Podcasts i appen Replaio Radio Kommer snartPodcasts kommer snart til appen. Installer nu, og vær den første til at se en helt ny tilgang til podcasts
Episoder
(११) हिन्दी काव्यमाला (११).mp3 15.06.2025 12:59
हिन्दी और गुजराती काव्यमाला में मानसी सेवा और ध्यान साधना से मिले अनुभव को आपतक पहुंचाने का मेरा प्रयत्न रहेता है जो आपके आशीर्वाद से सफल रहेता है।
(૨) ભા. સ્કંધ ૪ અધ્યાય (૨).mp3 14.06.2025 12:26
ભગવાન શિવ અને દક્ષ પ્રજાપતિ ના વચ્ચે વૈમનસ્ય.
(૧) ભા. સ્કંધ ૪ અધ્યાય (૧).mp3 14.06.2025 21:32
સ્વાયંભુવ મનુની પુત્રીઓના વંશનું વર્ણન.
(૬૨) બાલકાંડ સર્ગ (૬૨).mp3 10.06.2025 7:32
વિશ્વામિત્ર દ્વારા શુન:શેપની રક્ષા નો સફળ પ્રયત્ન અને તપસ્યા.
(૬૧) બાલકાંડ સર્ગ (૬૧).mp3 10.06.2025 6:16
વિશ્વામિત્રની પુષ્કર તીર્થમાં તપસ્યા તથા રાજર્ષિ અંબરીશે ઋચિકના વચેટ પુત્ર શુનઃશેપ ને યજ્ઞ પશુ બનાવવા માટે ખરીદીને લાવવો.
(૩૩) ભા. સ્કંધ ૩ અધ્યાય (૩૩).m4a 07.06.2025 12:52
દેવહુતીને તત્વજ્ઞાન તથા મોક્ષ પદની પ્રાપ્તિ.
(૧૦) ગુજરાતી કાવ્યમાલા (૧૦).mp3 05.06.2025 13:27
સૌ મિત્રોને ખાસ આગ્રહ છે કે શક્ય હોય ત્યાં સુધી હેડફોન અથવા ઈયરફોન દ્વારા સાંભળો ચિત્ એકાગ્રતા સાથે દિવ્ય આનંદ મળશે.
(૬૦) બાલકાંડ સર્ગ (૬૦).mp3 03.06.2025 9:14
વિશ્વામિત્રનો ઋષિઓને યજ્ઞ કરાવવા માટે અનુરોધ, ઋષિઓ દ્વારા યજ્ઞનો આરંભ, ત્રિશંકુનું સદેહ સ્વર્ગગમન, ઇન્દ્ર દ્વારા એમને નીચે પાડી દેતા ક્ષુબ્ધ થયેલા વિશ્વામિત્રનો નવું સ્વર્ગ રચવાનો પ્રયત્ન વગેરે.
(૫૯) બાલકાંડ સર્ગ (૫૯).mp3 03.06.2025 6:18
વિશ્વામિત્રે ત્રિશંકુને આશ્વાસન આપીને એમનો યજ્ઞ કરાવવા માટે ઋષિ મુનિઓને આમંત્રિત કરવા અને પોતાની વાત ન માનનારા મહોદય તથા ઋષિપુત્રોને શાપ આપીને નષ્ટ કરવા.
(१०) हिन्दी काव्यमाला (१०).mp3 01.06.2025 12:54
यह काव्यमाला हमारी सनातन वेद शक्ति और गुरु परंपरा की अमर विरासतका दर्शन कराती है।
(૩૨) ભા. સ્કંધ ૩ અધ્યાય (૩૨).m4a 31.05.2025 13:56
ધુમમાર્ગ અને અર્ચિરાદી માર્ગે જનારાઓની ગતિનું તથા ભક્તિ યોગની ઉત્કૃષ્ટતાનું વર્ણન...
(૩૧) ભા. સ્કંધ ૩ અધ્યાય (૩૧).m4a 31.05.2025 17:42
મનુષ્ય યોની ને પામેલા જીવની ગતિનું વર્ણન.
સંત સમય અને સૂર્ય.mp3 28.05.2025 8:17
કાવ્યમાલા નિયમિત સાંભળો અને આપણી સનાતન પરંપરાની શક્તિનો અનુભવ કરો.
(૫૮) બાલકાંડ સર્ગ (૫૮).mp3 27.05.2025 7:09
વશિષ્ઠઋષિના પુત્રોએ ત્રિશંકુને ધમકાવીને ઘરે પાછા જવા માટે આજ્ઞા આપવી, તથા બીજા પુરોહિત કરવા તૈયાર થયેલા જોઈને ત્રિશંકુને શાપ આપવો.
(૫૭) બાલકાંડ સર્ગ (૫૭).mp3 27.05.2025 5:41
વિશ્વામિત્રની તપસ્યા, રાજા ત્રિશંકુએ પોતાનો યજ્ઞ કરાવવા માટે પહેલા વશિષ્ઠજીને પ્રાર્થના કરવી, અને તેમણે નકારતા રાજાએ એમના પુત્રોના શરણમાં જવું.
(૩૦) ભા. સ્કંધ ૩ અધ્યાય (૩૦).m4a 24.05.2025 10:37
શરીર અને ઘરમાં આસક્ત મનુષ્યની અદ્યોગતિ નું વર્ણન.
(૨૯) ભા. સ્કંધ ૩ અધ્યાય (૨૯).m4a 24.05.2025 14:28
ભક્તિનો મર્મ અને કાળનો મહિમા.
(૯) ગુજરાતી કાવ્યમાલા (૯) 23.05.2025 13:02
"आत्मदर्शन હરી ॐ હરી" ની હિન્દી તથા ગુજરાતી કાવ્ય શૃંખલા નિયમિત સાંભળો અને આપણી વેદ ધરોહરના દર્શન કરી આત્મદર્શન ની રાહને વેગીલી બનાવો.
(૫૬) બાલકાંડ સર્ગ (૫૬).mp3 20.05.2025 6:23
રાજા વિશ્વામિત્ર દ્વારા વશિષ્ઠ પર વિવિધ પ્રકારના દિવ્યાસ્ત્રોનો પ્રયોગ અને મુનિ વશિષ્ઠ દ્વારા, બ્રહ્મદંડ થી જ એમનું સમન તથા વિશ્વામિત્રે બ્રાહ્મત્વની પ્રાપ્તિ માટે તપ કરવાનો નિશ્ચય કરવો.
(૫૫) બાલકાંડ સર્ગ (૫૫).mp3 20.05.2025 7:25
પોતાના સો પુત્રો અને આખી સેનાનો નાશ થઈ જતા, રાજા વિશ્વામિત્રે મહાદેવજીની તપસ્યા કરીને દિવ્યાસ્ત્રો પ્રાપ્ત કરવા, તથા તેમનો વશિષ્ઠ ના આશ્રમ પર પ્રયોગ કરવો.
(૨૮) ભા. સ્કંધ ૩ અધ્યાય (૨૮).m4a 17.05.2025 19:57
અષ્ટાંગ યોગ ની વિધિ.
(૨૭) ભા. સ્કંધ ૩ અધ્યાય (૨૭).m4a 17.05.2025 11:11
પ્રકૃતિ અને પુરુષના વિવેકથી મોક્ષ પ્રાપ્તિનું વર્ણન.
(९) हिन्दी काव्यमाला (९).mp3 15.05.2025 12:39
आप सबके आशिर्वाद ही मेरी ज्ञान पुंजी है।
(૫૪) બાલકાંડ સર્ગ (૫૪).mp3 13.05.2025 6:42
રાજા વિશ્વામિત્રે વશિષ્ઠજીની ગાયને બળપૂર્વક લઈ જવી, ગાય એ દુઃખી થઈને વશિષ્ઠજીને આનું કારણ પૂછવું અને તેમની આજ્ઞાથી શક યવન વગેરે વિરો ઉત્પન્ન કરી તેમના દ્વારા વિશ્વામિત્રજીની સેના નો સંહાર કરવો.
(૫૩) બાલકાંડ સર્ગ (૫૩).mp3 13.05.2025 7:19
કામધેનુ ની સહાયથી ઉત્તમ અન્નપાન દ્વારા સેના સહિત તૃપ્ત થયેલા વિશ્વામિત્રે વશિષ્ઠ મુનિ પાસે તેમની કામધેનુ માંગવી અને વશિષ્ઠ મુનિએ તેનો ઇન્કાર કરવો.
Lignende podcasts
Replaio er ikke podcastudgiver; programmernes navne, coverbilleder og lyd tilhører deres ophavsmænd og distribueres via offentlige RSS-feeds.