સબરસ | Sabras
વાર્તાવિશ્વ | Vartavishwa
ગુજરાતીના લોકપ્રિય સાહિત્યકાર વર્ષાબેન અડાલજાએ દસથી વધુ વાર્તાસંગ્રહ આપ્યા છે, જેના કેન્દ્રમાં સ્ત્રી હોય છે. તેમણે એ સિવાય પણ ઘણી રસપ્રદ વાર્તાઓ લખી છે, જેમ કે ખૂબ રોમાંચક "સ્વપ્ન પ્રવેશ", દીકરા-વહુ સાથે રહીને પોતાના શોખ માટે રસ્તો શોધનાર વિધુરની "કોથમીર કથા", જીવનસાથી શોધવા નીકળેલી યુવતીની "હસ્તમેળાપ ડોટ કોમ". આવી અનેક વિવિધરંગી વાર્તાઓ પ્રસ્તુત છે.---Step into the world of Varsha Adalja. Her stories explore the quiet strength, wit, and resilience of everyday characters, esp. women. Here we bring a selection that reflects the texture of Gujarati life through her layered storytelling.
Autor
સબરસ | Sabras
Kategorie
Web podcastu
Nejnovější epizoda
30. kvě 2026
Kde poslouchat?
Podcasty v aplikaci Replaio Radio Už brzyPodcasty míří do aplikace už brzy. Nainstaluj si ji teď a jako první uvidíš úplně nový pohled na podcasty
Epizody
ગાંઠે બાંધ્યું આકાશ ભાગ- 2 | Ganthe Bandhyu Aakash Part-2 20.08.2025 18:09
આખું જીવન અપમાન અને અવહેલના પામેલી ,પોતાના અસ્તિત્વ ને પણ નહિ ઓળખી શકેલી સ્ત્રી ની કથા. ✍️લેખન: વર્ષા અડાલજા. 🎙️વાંચન, રેકોર્ડિંગ અને સંપાદન: આશા વાર્તાવિશ્વ એ સબરસ પૉડકાસ્ટનો એક ભાગ છે, જેમાં અમે ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ લેખકોની વાર્તાઓ પ્રસ્તુત કરીએ છીએ. અમારો ઉદ્દેશ્ય એ છે કે સમગ્ર વિશ્વમાં રહેલા ગુજરાતીઓ સુધી સાહિત્યની આ અમૂલ્ય કૃતિઓ પહોંચે. --- A tale of a woman, whose life has been steeped...
ગાંઠે બાંધ્યું આકાશ ભાગ-1 | Ganthe Bandhyu Aakash Part-1 13.08.2025 12:42
આખું જીવન અપમાન અને અવહેલના પામેલી ,પોતાના અસ્તિત્વ ને પણ નહિ ઓળખી શકેલી સ્ત્રી ની કથા. ✍️લેખન: વર્ષા અડાલજા. 🎙️વાંચન, રેકોર્ડિંગ અને સંપાદન: આશા વાર્તાવિશ્વ એ સબરસ પૉડકાસ્ટનો એક ભાગ છે, જેમાં અમે ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ લેખકોની વાર્તાઓ પ્રસ્તુત કરીએ છીએ. અમારો ઉદ્દેશ્ય એ છે કે સમગ્ર વિશ્વમાં રહેલા ગુજરાતીઓ સુધી સાહિત્યની આ અમૂલ્ય કૃતિઓ પહોંચે. --- A tale of a woman, whose life has been steeped...
કોથમીરકથા | Kothmirkatha 06.08.2025 22:56
એકંદરે સુખી જીવન જીવતા એક વિધુર, પોતાની મનગમતી વાનગીઓ ખાવા માટે સંઘર્ષ કરે છે, તેમાંથી ઉપજે છે એક હળવીફૂલ વાર્તા. ✍️લેખન: વર્ષા અડાલજા. 🎙️વાંચન, રેકોર્ડિંગ અને સંપાદન: આશા વાર્તાવિશ્વ એ સબરસ પૉડકાસ્ટનો એક ભાગ છે, જેમાં અમે ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ લેખકોની વાર્તાઓ પ્રસ્તુત કરીએ છીએ. અમારો ઉદ્દેશ્ય એ છે કે સમગ્ર વિશ્વમાં રહેલા ગુજરાતીઓ સુધી સાહિત્યની આ અમૂલ્ય કૃતિઓ પહોંચે. — In the quiet rhythm of...
હસ્તમેળાપ ડૉટ કોમ | Hasthmelap Dot Com 30.07.2025 26:38
માતા-પિતાની અનેક સમજાવટ પછી લગ્ન માટે તૈયાર થયેલી યુવતી ની સફર મેટ્રિમોનિયલ સાઇટ્સ થી શરુ થાય છે. જે તેને યોગ્ય જીવનસાથી સુધી પહોંચાડે છે કે નહિ તેની રમુજી રજૂઆત. ✍️લેખન: વર્ષા અડાલજા. 🎙️વાંચન, રેકોર્ડિંગ અને સંપાદન: આશા વાર્તાવિશ્વ એ સબરસ પૉડકાસ્ટનો એક ભાગ છે, જેમાં અમે ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ લેખકોની વાર્તાઓ પ્રસ્તુત કરીએ છીએ. અમારો ઉદ્દેશ્ય એ છે કે સમગ્ર વિશ્વમાં રહેલા ગુજરાતીઓ સુધી સાહિત્યની...
બરિશ્તા | Barishta 23.07.2025 15:18
કોઈ પણ નામ વગરના એક આત્મીય સંબંધની વાર્તા. ✍️ લેખન: વર્ષા અડાલજા 🎙️ વાંચન, રેકોર્ડિંગ અને સંપાદન: આશા વાર્તાવિશ્વ એ સબરસ પૉડકાસ્ટનો એક ભાગ છે, જેમાં અમે ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ લેખકોની વાર્તાઓ પ્રસ્તુત કરીએ છીએ. અમારો ઉદ્દેશ્ય એ છે કે સમગ્ર વિશ્વમાં રહેલા ગુજરાતીઓ સુધી સાહિત્યની આ અમૂલ્ય કૃતિઓ પહોંચે. --- A story of an intimate bond that carries no name. ✍️ Story by: Varsha Adalja 🎙️ Narrated, r...
Podobné podcasty
Replaio není vydavatelem podcastů; názvy pořadů, obálky a audio patří jejich autorům a šíří se přes veřejné RSS kanály