VEDIKA SHAH

Ek Vaat Kahu! by Vedika Shah

Arts GU ↓ Epizody: 167

"તને સાહસ શોભે છે." આ વાક્ય પરથી આ વાર્તાઓ કહેવાનું મને મન થયું. હવે તમે ક્યારેય કશું વાંચતાં હોવ કે નહીં પણ અહિયાં નવલકથાઓ સાંભળી શકો છો.

Určitě navštivte web podcastu a podpořte jeho tvůrce: www.veditales2404.blogspot.com

Autor

VEDIKA SHAH

Kategorie

Arts

Nejnovější epizoda

27. zář 2026

Kde poslouchat?

Podcasty v aplikaci Replaio Radio Už brzy

Podcasty míří do aplikace už brzy. Nainstaluj si ji teď a jako první uvidíš úplně nový pohled na podcasty

Stáhnout z Google Play Nainstaluj zdarma Android téměř 10 mil. stažení · hodnocení 4,8 iOS už brzy

Epizody

નવલકથા: વેવિશાળ (૧૮. નહીં છોડું) 08.04.2023

સુખલાલની નરમાઇ અને ગરમાઈ જતાઈ આવે છે. સાંભળો તો જરાક!!

નવલકથા: વેવિશાળ (૧૭. તાલીમ શરૂ થાય છે.) 05.04.2023

સુખલાલની કમાણી શરૂ થાય છે, પણ આ અંકના અંતે એ એવું સાંભળે છે કે.......તમે ક્યારેય ન સાંભળી શકો. શું છે એ રહસ્ય?

નવલકથા: વેવિશાળ (૧૬. બોલ્યુંચાલ્યું માફ કરજો) 30.03.2023

સસરા જ કહેતા હશે! બોલ્યુંચાલ્યું માફ કરજો! અને સસરાને મોટા બાપુજી વિનય વિવેકથી વાત પણ કરી રહ્યા છે. કેમ?

નવલકથા: વેવિશાળ (૧૫. ભાભુનું ગુપ્ત ક્રંદન) 28.03.2023

ભાભુ ખરેખર બિચારા જીવ છે નહિ!?

નવલકથા: વેવિશાળ (૧૪. બંગલી પરની વાતો) 25.03.2023

સુશીલાની હાલત જાણવી છે?

નવલકથા: વેવિશાળ (૧૩. કામે લાગી જા!) 23.03.2023

સુખલાલ મુંબઈમાં રહીને કામ કરશે કે ગામડે પાછો જશે?

નવલકથા: વેવિશાળ (૧૨. ખુશાલભાઈની ખોપરી) 20.03.2023

ખુશાલભાઈ કોણ?

નવલકથા: વેવિશાળ (૧૧. ખાલી પડેલું બિછાનું 17.03.2023

સુખલાલના બિછનાની વાત થઈ રહી છે કે ખાલી છે. પણ એમ કેમ?

નવલકથા: વેવિશાળ (૧૦. જુવાન પુત્રીની આફતમાંથી) 16.03.2023

ચાલો હવે શોફર શું ખબર લાવ્યો છે, ઇસ્પિતાલ માંથી અને શેનો કાગળ છે સુશીલાને.

નવલકથા: વેવિશાળ (૯. બિછાનાની સમસ્યા) 15.03.2023

કોનું બિછાનું? અને શેની સમસ્યા

નવલકથા: વેવિશાળ (૮. શૂન્ય ઘરની બે સહિયરો : ભાભુ અને ભત્રીજી 14.03.2023

ભાભુ એટલે કોણ થાય સુશીલાને?

નવલકથા: વેવિશાળ (૭. પરોણો આવ્યો) 22.02.2023

કોણ આવ્યું છે સુશીલાના ઘરે કે જેના માટે આવી હલચલ છે?

નવલકથા: વેવિશાળ (૬.નર્સ લીના) 19.02.2023

કોણ છે લીના?

નવલકથા: વેવિશાળ (૫. ઇસ્પિતાલમાં) 15.12.2022

શું થશે હવે સુખલાલનું??

નવલકથા: વેવિશાળ (૪. વિજયચંદ્રનું વ્યક્તિત્વ) 01.12.2022

કોણ છે આ વિજયચંદ્ર?

નવલકથા: વેવિશાળ (૩. પહેલું મિલન) 20.10.2022

સુશીલા અને સુખલાલનું પહેલું મિલન

નવલકથા: વેવિશાળ (૨. પિલી જોઈએ) 08.10.2022

ચાલો ફરી વેવિશાળ વાચીએ. આ વખતે સુખલાલના શું હાલ થશે એ જોઈએ. સુશીલાના મનમાં શું ચાલી રહ્યું છે એની તો એને જ ખબર કદાચ!

મરીઝની ગઝલ: મને શ્રધ્ધા ભલે ને હોય 02.07.2022

એક નાનકડો પ્રયાસ છે મરીઝને તમારી પાસે લાવવાનો

મરીઝની ગઝલ: એકાદ શેરમાં 04.06.2022

એક નાનકડો પ્રયાસ છે મરીઝને તમારી પાસે લાવવાનો.

મરીઝની ગઝલ: હું તારી સામે 15.05.2022

એક નાનકડો પ્રયાસ છે મરીઝને તમારી પાસે લાવવાનો.

મરીઝની ગઝલ: હમણાંથી 18.04.2022

એક નાનકડો પ્રયાસ છે મરીઝને તમારી પાસે લાવવાનો

મરીઝની ગઝલ: કર્યા છે ફુલ જે ભેગા 07.02.2022

એક નાનકડો પ્રયાસ છે મરીઝને તમારી સાથે રાખવાનો.

મરીઝની ગઝલ: એક તારી કલ્પના 27.01.2022

Ek નાનકડો પ્રયાસ છે મરીઝને તમારી સાથે રાખવાનો.

મરીઝની ગઝલ: મારાં જીવનનાં ચિત્રમાં 17.01.2022

એક નાનકડો પ્રયાસ છે મરીઝને તમારી સાથે રાખવાનો.

મરીઝની ગઝલ: ન આવે નીંદ 13.01.2022

એક નાનકડો પ્રયાસ છે, મરીઝને તમારી સાથે રાખવાનો

Poslouchej podcast Ek Vaat Kahu! by Vedika Shah v Replaio

Rádio a podcasty v jedné aplikaci - zdarma a bez registrace. Nainstaluj si ji ještě dnes a nepropásni premiéru

Stáhnout z Google Play

Replaio není vydavatelem podcastů; názvy pořadů, obálky a audio patří jejich autorům a šíří se přes veřejné RSS kanály