(1) Bakulesh Jamnadas Mehta

Bakulesh Jamnadas Mehta's podcast

मैं गांधीधाम गुजरात से हुँ मेरी आयु ७५ साल है मैं काव्य लेखन करता हूँ और हमारे धार्मिक पुस्तकें जो पढता हूँ वह आप तक पहुंचाता हूं।

Určitě navštivte web podcastu a podpořte jeho tvůrce: www.spreaker.com

Autor

(1) Bakulesh Jamnadas Mehta

Kategorie

Society

Web podcastu

www.spreaker.com

Nejnovější epizoda

30. zář 2026

Kde poslouchat?

Podcasty v aplikaci Replaio Radio Už brzy

Podcasty míří do aplikace už brzy. Nainstaluj si ji teď a jako první uvidíš úplně nový pohled na podcasty

Stáhnout z Google Play Nainstaluj zdarma Android téměř 10 mil. stažení · hodnocení 4,8 iOS už brzy

Epizody

(૩૫) અયોધ્યા કાંડ (૩૫).amr 21.11.2025

સુમંત્રના સમજાવવા અને ઝાટકણી કાઢવા છતાં કૈકેયી નું એકનું બે ન થવું.......

શાસ્ત્રો કહે છે યુગ ધર્મ.m4a 19.11.2025
(૨૨) સ્કંધ ૫ અધ્યાય (૨૨).wav 19.11.2025

ભિન્ન ભિન્ન ગ્રહોની સ્થિતિનું અને ગતિનું વર્ણન...

(૨૧) સ્કંધ ૫ અધ્યાય (૨૧).wav 19.11.2025

સૂર્યના રથનું અને તેની ગતિનું વર્ણન.....

દિકરી અબળા કદી ન'તી.m4a 16.11.2025
आकाशसे ऊँचा.wav 14.11.2025
(૩૪) અયોધ્યા કાંડ સર્ગ (૩૪).wav 14.11.2025

સીતા અને લક્ષ્મણ સહિત શ્રી રામે રાણીઓ સહિત રાજા દશરથ પાસે જઈને વનવાસ માટે વિદાય માગવી, રાજાનો શોક અને મૂર્છા, શ્રીરામે એમને સમજાવવા તથા રાજાએ શ્રીરામને હૃદય લગાડીને ફરી મૂર્છિત થવું ......

(૩૩) અયોધ્યા કાંડ સર્ગ (૩૩).amr 14.11.2025

સીતા અને લક્ષ્મણ સહિત શ્રી રામે દુઃખી નગરવાસીઓના મુખેથી જાત જાતની વાતો સાંભળતા સાંભળતા પિતાના દર્શન માટે કૈકેયીના ભવનમાં જવું.......

અસંતોષની આગમાં .m4a 12.11.2025
(૨૦) સ્કંધ ૫ અધ્યાય (૨૦).wav 12.11.2025

અન્ય છ દ્વિપોનું તથા લોકાલોક પર્વતનું વર્ણન....

(૧૯) સ્કંધ ૫ અધ્યાય (૧૯).wav 12.11.2025

કિંપુરુષવર્ષ અને ભારતવર્ષનું વર્ણન....

आपके मिलते आशीर्वाद .wav 09.11.2025

यह काव्य पुष्प के माध्यम से आप सबको प्रणाम करता हुँ, और अविरत मिले रहे आशिर्वाद बदल आभार व्यक्त करता हूं।

बवाल तो तब होता है.m4a 07.11.2025
(૩૨) અયોધ્યા કાંડ સર્ગ (૩૨).amr 07.11.2025

સીતા સહિત શ્રી રામે વશિષ્ઠ પુત્ર સુયજ્ઞને બોલાવીને એમના તથા એમની પત્ની માટેના કિંમતી આભૂષણ, રત્નો અને ધન વગેરેનું દાન કરવું તથા લક્ષ્મણ સહિત શ્રી રામે બ્રાહ્મણો, બ્રહ્મચારીઓ, સેવકો, ત્રિજટ બ્રાહ્મણો અને સુહૃદજનોને ધનનું વિતરણ કરવું....

(૩૧) અયોધ્યા કાંડ સર્ગ (૩૧).amr 07.11.2025

શ્રીરામ અને લક્ષ્મણ નો સંવાદ, શ્રીરામની આજ્ઞાથી લક્ષ્મણે સુહૃદોને પૂછીને અને દિવ્ય આયુધો લાવીને વનગમન માટે તૈયાર થવું.

કથા કિર્તન ભજન સત્સંગ.wav 04.11.2025
(૧૮) સ્કંધ પ અધ્યાય (૧૮).wav 04.11.2025

ભિન્ન ભિન્ન ખંડોનું વર્ણન..

(૧૭) સ્કંધ ૫ અધ્યાય (૧૭).wav 04.11.2025

ગંગાજીનું વિવરણ અને ભગવાન શંકરે કરેલી શ્રી સંકર્ષણ દેવની સ્તુતિ.

आपके मिलते आशीर्वाद.wav 02.11.2025
ખુદની મસ્તીમાં ચાલું છું..wav 01.11.2025
(૩૦) અયોધ્યા કાંડ સર્ગ (૩૦).amr 01.11.2025

સીતાજીનો વનમાં આવવાનો વિશેષ આગ્રહ, વિલાપ અને ગભરાટ જોઈને શ્રીરામે તેમને સાથે લઈ જવાની સ્વીકૃતિ આપવી, પિતા માતા અને ગુરુજનોની સેવા નું મહત્વ જણાવવું તથા સીતાજીને વનમાં જવાની તૈયારી માટે ઘરની વસ્તુઓનું દાન કરવાની આજ્ઞા...

(૨૯) અયોધ્યા કાંડ સર્ગ (૨૯).amr 01.11.2025

સીતાએ શ્રી રામને તેમની સાથે પોતાના વન-ગમનનું ઔચિત્ય જણાવવું.

(૧૬) સ્કંધ ૫ અધ્યાય (૧૬).wav 29.10.2025

ભુવનકોશનું વર્ણન.........

(૧૫) સ્કંધ ૫ અધ્યાય (૧૫).wav 29.10.2025

ભરતજીના વંશનું વર્ણન..…......

आत्मदर्शन की हर कविता में.wav 29.10.2025

आत्मदर्शन हरी ॐ हरी की हर कविता, ध्यान साधना और मानसी सेवा का अनुभव फल है, नियमित अभ्यास भक्ति शक्ति बढ़ाता है ।

Poslouchej podcast Bakulesh Jamnadas Mehta's podcast v Replaio

Rádio a podcasty v jedné aplikaci - zdarma a bez registrace. Nainstaluj si ji ještě dnes a nepropásni premiéru

Stáhnout z Google Play

Replaio není vydavatelem podcastů; názvy pořadů, obálky a audio patří jejich autorům a šíří se přes veřejné RSS kanály