(1) Bakulesh Jamnadas Mehta
Bakulesh Jamnadas Mehta's podcast
मैं गांधीधाम गुजरात से हुँ मेरी आयु ७५ साल है मैं काव्य लेखन करता हूँ और हमारे धार्मिक पुस्तकें जो पढता हूँ वह आप तक पहुंचाता हूं।
Určitě navštivte web podcastu a podpořte jeho tvůrce: www.spreaker.com
Autor
(1) Bakulesh Jamnadas Mehta
Kategorie
Web podcastu
Nejnovější epizoda
30. zář 2026
Kde poslouchat?
Podcasty v aplikaci Replaio Radio Už brzyPodcasty míří do aplikace už brzy. Nainstaluj si ji teď a jako první uvidíš úplně nový pohled na podcasty
Epizody
(૬) અયોધ્યા કાંડ સર્ગ (૬) 18.08.2025 7:45
સીતા સહિત શ્રી રામે નિયમપરાયણ રહેવું, હર્ષધેલા નગરવાસીઓ દ્વારા નગરની સજાવટ, રાજા પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરવી તથા અયોધ્યાપુરી માં રાજ્યભરના મનુષ્યોની ભીડ એકઠી થવી.
(૨૨) ભા. સ્કંધ ૪ અધ્યાય (૨૨).wav 18.08.2025 23:00
મહારાજ પૃથુને સનકાદી નો ઉપદેશ.
(૨૧) ભા. સ્કંધ ૪ અધ્યાય (૨૧).wav 16.08.2025 19:22
મહારાજ પૃથુનો પોતાની પ્રજાને ઉપદેશ.
(૫) અયોધ્યા કાંડ સર્ગ (૫) 16.08.2025 7:32
રાજા દશરથના અનુરોધ થી વશિષ્ઠજીએ સીતા સહિત શ્રીરામને ઉપવાસ વ્રતની દીક્ષા આપીને પાછા આવવું અને રાજા ને આ સમાચારની જાણ કરવી.
यशोदा मैया संभाल कान्हाको.m4a 15.08.2025 5:26
यह गीत आप इयर फोन अथवा हेडफोन से सुनिये आपको कृष्णलीला का आनंद जरूर मिलेगा ।
(૪) અયોધ્યા કાંડ સર્ગ (૪) 14.08.2025 11:21
શ્રી રામને રાજ્ય આપવાનો નિશ્ચય કરીને રાજાએ સુમંત્ર દ્વારા શ્રીરામને ફરી બોલાવીને તેમને જરૂરી વાતો કહેવી, શ્રી રામે કૌશલ્યા ના ભવનમાં જઈને માતાને આ સમાચાર કહેવા અને માતાના આશીર્વાદ લેવા.
(૩) અયોધ્યા કાંડ સર્ગ (૩) 14.08.2025 13:59
રાજા દશરથે મુનિ વશિષ્ઠ અને વામદેવજીને શ્રી રામના રાજ્યભિષેકની તૈયારી કરવા કહેવું અને તેમણે એ પ્રમાણે સેવકોને આદેશ આપવો તથા રાજા ની આજ્ઞાથી સુમંત્રે શ્રીરામને સભામાં બોલાવી લાવવા.
વૃક્ષ માં ત્રિદેવ દર્શન.m4a 13.08.2025 3:55
આ કાવ્ય પ્રકૃતિમાં ત્રિદેવ દર્શન અને વૃક્ષ ઉછેર ના ફાયદાનો ભાવ દર્શાવવાનો પ્રયત્ન કરે છે.
(૨૦) ભા. સ્કંધ ૪ અધ્યાય (૨૦) 11.08.2025 15:26
મહારાજ પૃથુની યજ્ઞ શાળામાં ભગવાન વિષ્ણુ નો પ્રાદર્ભાવ.
(૧૯) ભા. સ્કંધ ૪ અધ્યાય (૧૯).wav 11.08.2025 13:24
મહારાજ પૃથુના એકસો અશ્વમેઘ યજ્ઞ.
(૧૮) ભા. સ્કંધ ૪ અધ્યાય (૧૮).wav 09.08.2025 9:21
પૃથ્વીનું દોહન.
(૧૭) સ્કંદ ૪ અધ્યાય (૧૭).mp3 09.08.2025 14:26
મહારાજ પૃથુનો પૃથ્વી પરનો ક્રોધ અને પૃથ્વીએ કરેલ રાજા પૃથુની સ્તુતિ.
(૨) અયોધ્યા કાંડ સર્ગ (૨).mp3 04.08.2025 16:42
રાજા દશરથ દ્વારા શ્રીરામના રાજ્યાભિષેકનો પ્રસ્તાવ તથા સભાસદો એ શ્રીરામના ગુણોનું વર્ણન કરી અને પ્રસ્તાવનું સમર્થન કરવું.
(૧) અયોધ્યા કાંડ સર્ગ (૧).mp3 04.08.2025 18:35
શ્રી રામના સદગુણોનું વર્ણન અને રાજા દશરથે શ્રીરામને યુવરાજ બનાવવાનો વિચાર કરવો.
(૧૬) ભા. સ્કંધ ૪ અધ્યાય (૧૬).wav 31.07.2025 10:13
બંદીજનોએ કરેલી મહારાજ પૃથુની સ્તુતિ.
(૧૫) ભા. સ્કંધ ૪ અધ્યાય (૧૫).wav 31.07.2025 8:18
મહારાજ પૃથુનો આવીર્ભાવ અને રાજ્યભિષેક.
(१४) हिन्दी काव्यमाला (१४).m4a 31.07.2025 12:52
ध्यान साधना और मानसी सेवा से आत्मदर्शन तक की सरल यात्रा ।
(૭૭) બાલકાંડ સર્ગ (૭૭).mp3 29.07.2025 9:22
રાજા દશરથનો પુત્રો અને પુત્રવધુઓ સાથે અયોધ્યામાં પ્રવેશ, શત્રુઘ્ન સહિત ભરતે મામાને ત્યાં જવું અને શ્રીરામના આચરણથી સૌને સંતોષ થવો.
(૭૬) બાલકાંડ સર્ગ (૭૬).mp3 29.07.2025 7:36
શ્રી રામે વૈષ્ણવ ધનુષ્ય ચડાવીને અમોઘ બાણદ્વારા પરશુરામે તપથી મેળવેલ પુણ્ય લોકનો નાશ કરવો તથા પરશુરામનું મહેન્દ્ર પર્વત પર પાછા જવું.
(૭૫) બાલકાંડ સર્ગ (૭૫).mp3 29.07.2025 8:19
રાજા દશરથની વાતની અવગણના કરીને પરશુરામે શ્રીરામને વૈષ્ણવ ધનુષ્ય પર બાણ ચડાવવા માટે લલકારવા.
(૧૪) ભા. સ્કંદ ૪ અધ્યાય (૧૪).wav 25.07.2025 14:00
રાજા વેનની કથા.
(૧૩) ભા. સ્કંધ ૪ અધ્યાય (૧૩).wav 25.07.2025 15:41
ધ્રુવના વંશનું વર્ણન અને રાજા અંગનું ચરીત્ર.
(૭૪) બાલકાંડ સર્ગ (૭૪).mp3 21.07.2025 7:45
વિશ્વામિત્રે પોતાના આશ્રમે જવું, રાજા જનકે કન્યાઓને ભારે દહેજ આપીને રાજા દશરથ વગેરેને વિદાય કરવા.
(૭૩) બાલકાંડ સર્ગ (૭૩).mp3 21.07.2025 11:10
શ્રીરામ સહીત ચારે ભાઈઓના લગ્ન.
Podobné podcasty
Replaio není vydavatelem podcastů; názvy pořadů, obálky a audio patří jejich autorům a šíří se přes veřejné RSS kanály