(2) Bakulesh Jamnadas Mehta

Bakulesh Jamnadas Mehta

मैं गांधीधाम गुजरात में रहेता हुं १८-१-१९५१ मेरी जन्म तारीख है मेरी काव्य रचनाएं और आध्यात्मिक वांचन आप तक पहुंचाने का प्रयत्न करता हुं।

Určitě navštivte web podcastu a podpořte jeho tvůrce: www.spreaker.com

Autor

(2) Bakulesh Jamnadas Mehta

Kategorie

Society

Web podcastu

www.spreaker.com

Nejnovější epizoda

9. lis 2026

Kde poslouchat?

Podcasty v aplikaci Replaio Radio Už brzy

Podcasty míří do aplikace už brzy. Nainstaluj si ji teď a jako první uvidíš úplně nový pohled na podcasty

Stáhnout z Google Play Nainstaluj zdarma Android téměř 10 mil. stažení · hodnocení 4,7+ iOS už brzy

Epizody

(૧૬) સ્કંધ ૧ અધિકાર લીલા (૧૬).m4a 17.06.2025

પુ. ડોંગરેજી મહારાજ રચિત ભાગવત નવનીત તેના પુસ્તક મુજબ અક્ષરસઃ સાંભળો અને ભક્તિરસનો આનંદ માણો

(૧૫) સંતતત્વ ની માહીતી અને દર્શન (૧૫).m4a 16.06.2025

પુ ડોંગરેજી મહારાજ એટલે શુકદેવજીનો અવતાર, તેમની વાણી એટલે સાક્ષાત બ્રહ્મ સંદેશ.

(૧૪) પુ. નારદજી ની આત્મ ક્થા (૧૪).m4a 15.06.2025

ભાગવતજી એટલે ચાર વેદોનો સાર, અને વેદ એટલે જીવન જીવવાની કળા, નિયમિત સાંભળો અને જીવનને નિર્મળ બનાવો.

(૧૩) શ્રીવ્યાસ વિષાદ અને નારદ સંવાદ (૧૩).m4a 15.06.2025

શ્રીમદ્ ભાગવત મહાપુરાણ નું શ્રવણ એટલે પિતૃ આશિષ વર્ષા થકી પિતૃ તર્પણનું પુણ્ય ફળ.

(૧૨) બદ્રીકાશ્રમ નું વર્ણન (૧૨).m4a 14.06.2025

૫. પુ ડોંગરેજી મહારાજની શુદ્ધ અને સરળ વાણી એટલે ભાગવત નવનીત જરૂર સાંભળો

(૧૧) શ્રેય અને પ્રેય (૧૧).m4a 14.06.2025

૫. પુ ડોંગરેજી મહારાજ રચિત ભાગવત બિલકુલ સરળ ભાષામાં સાંભળો.

(૧૦) ભગવાન પાસે કંઈ માંગવું નહીં (૧૦).m4a 13.06.2025

ભગવાન તો અંતર્યામી છે માંગવું એ ભક્તિ નથી.

(૯) સુદામાની નિષ્કામ ભક્તિ (૯).m4a 13.06.2025

નિષ્કામ ભક્તિ એજ સફળતા.

(૮) ભા. સ્કંધ ૧ નો પ્રારંભ (૮).m4a 12.06.2025

ભાગવતજી નિયમિત શ્રવણ કરો અને આધ્યાત્મિક ભાગ્ય સુખનો આનંદ માણો

(૭) ગોકર્ણોપાખ્યાન (૭).m4a 12.06.2025

પુ. ડોંગરેજી મહારાજ રચિત ભાગવત નવનીત ના દરેક અધ્યાય બિલકુલ સરળ ભાષામાં હોઈ નાના મોટા સૌને સમજવામાં સહેલા છે નિયમિત સાંભળો અને બાળકોને પણ સાંભળવાની પ્રેરણા આપો.

(૬) ભાગવત કથાનો ઉપક્રમ (૬).m4a 09.06.2025

પુ. ડોંગરજી મહારાજ ના શ્રી મુખે ભાગવત કથાના આજના ઉપક્રમ બાદ હવે પ્રથમ સ્કંધ અને પ્રથમ અધ્યાયથી કથા શરૂ થશે જે આપ સૌ નિયમિત સાંભળશો.

(૫) બદરીક્ષેત્રનો મહિમા (૫).m4a 09.06.2025

શ્રીબદરી વિશાલ ક્ષેત્રનો મહિમા અને મહાત્મ્ય.

(૪) કથા મહિમા (૪).m4a 07.06.2025

શ્રી ભાગવત મહાપુરાણનું અદ્ભુત મહાત્મ્ય.

(૩) શુકદેવજીનો વૈરાગ્ય અને ગૃહત્યાગ (૩).m4a 07.06.2025

શ્રી ભાગવતજી મહાત્મ્ય માં દર્શાવેલી શુકદેવજી ના ગૃહ ત્યાગ અને વૈરાગ્યની કથા.

(૨) શુક જન્મની કથા.m4a 06.06.2025

શ્રી ભાગવતજી મહાત્મ્યમાં શુક જન્મની કથા.

(૧) પુ. ડોંગરેજી મહારાજ ભા. મહાત્મ્ય.m4a 06.06.2025

પુ. ડોંગરેજી મહારાજ ના શ્રીમુખે વંચાયેલી અને તેઓના વરદ હસ્તે લખાયેલી ભાગવત કથા ભાગવત નવનીતમાં વર્ણવેલું ભાગવતજીનું અદ્ભુત મહાત્મ્ય જરૂર સાંભળો.

Poslouchej podcast Bakulesh Jamnadas Mehta v Replaio

Rádio a podcasty v jedné aplikaci - zdarma a bez registrace. Nainstaluj si ji ještě dnes a nepropásni premiéru

Stáhnout z Google Play

Replaio není vydavatelem podcastů; názvy pořadů, obálky a audio patří jejich autorům a šíří se přes veřejné RSS kanály